________________
पदप्रतिपाद्यानां भेदाः
विधत्वस्यासम्भवाच्च । ततश्च ‘नामस्थापनादयः कस्य भेदाः ?' इति प्रश्नः समुद्भवत्येवेत्युत्तरार्धेन प्रतिवचनमाह शब्देनेत्यादि । शब्देन प्रतिपाद्या येऽर्थास्तेषां नामादयो भेदा इति प्रतिवचनमत्र ज्ञेयम् ।
नन्वेवं तु ‘वाच्यार्थस्यैवैते भेदाः' इत्येवापतितं, तस्यैव शब्दप्रतिपाद्यार्थरूपत्वादिति चेत् ? सत्यं, परंतु न सामायिकादिषडध्ययनकलापत्वेन यो वाच्यार्थस्तस्य, तत्रोक्ताया अनुपपत्तेर्वज्रलेपायमानत्वाद्, अपि तु 'आवश्यकेति पदप्रतिपाद्यत्वेन प्रतिपाद्या येऽर्थास्तेषामेते भेदा इति मन्तव्यं, आवश्यकाख्यगोपालदारकादेरपि ‘आवश्यके'ति पदप्रतिपाद्यत्वेन विभाज्यकोटौ समावेशादनुपपत्तिगन्धस्याप्यभावात्। જે આવશ્યક શબ્દ, એના કરતાં એક વર્ણ માત્રથી પણ ફરક ન હોવાથી ચાર પ્રકાર સંભવિત જ નથી. “આવશ્યક એવો જે શબ્દ એ ચાહે નામનિક્ષેપનો વાચક હોય કે પ્રકરણાદિવશાત્ સ્થાપનાનિષેપનો વાચક હોય કે દ્રવ્યનો કે ભાવનો વાચક હોય. પણ એ શબ્દમાં કોઈ જ ફેર હોતો નથી એ સર્વજનઅનુભવસિદ્ધ છે. પછી “શબ્દના ચાર પ્રકાર છે” એમ કહી જ શી રીતે શકાય ? આમ આ ચાર પ્રકાર વાચ્યાર્થભૂત સામાયિકાદિના પણ હોવા સંભવતા નથી કે વાચકભૂત “આવશ્યક' વગેરે શબ્દના પણ હોવા સંભવતા નથી. માટે પ્રશ્ન નિર્માણ થાય છે કે આ નામાદિ ૪ નિપા કોના હોય છે ? ગાથાના ઉત્તરાર્ધદ્વારા પ્રથકાર આ પ્રશ્નનો જવાબ આપે છે- શબ્દથી પ્રતિપાદ્ય જે પદાર્થો હોય તેના નામ વગેરે ભેદો છે એવો પ્રસ્તુતમાં ઉત્તર જાણવો.
શંકા : આ તો “વાચ્યાર્થના જ આ ભેદો હોય છે એ જ વાત આવી પડી, કારણ કે એ જ શબ્દથી પ્રતિપાદ્ય અર્થરૂપ હોય છે.
સમાધાન : હા, વાચ્યાર્થના જ આ ભેદો છે, પણ એ સામાયિક વગેરે ૬ અધ્યયનોના સમૂહરૂપે નહીં, કારણ કે એમાં તો પૂર્વોક્ત અસંગતિ વજલેપ બની જાય છે, પરંતુ “આવશ્યક એવા પદથી પ્રતિપાદ્ય હોવારૂપે પ્રતિપાદ્ય જે અર્થો હોય તેના આ ભેદો જાણવા. આમ કરવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org