________________
कस्य भेदा नामादयः ?
'आवश्यक' इतिशब्दस्योत सामायिकादिषडध्ययनकलापादिलक्षणस्य तद्वाच्यस्यार्थस्येति प्रश्नः ।
ननु किमत्र प्रष्टव्यम् ? अर्थस्यैवैते भेदा इत्यस्य सूत्रगतशब्दैर्वृत्तिगतशब्दैश्च स्पष्टं निश्चीयमानत्वात् । तथाहि - अनुयोगद्वारसूत्रे सूत्रकारैः 'से किं तं आवस्सयं ? आवस्सयं चउव्विहं पण्णत्तं, तंजहानामावस्सयं... ' इत्याद्येव सूत्रितं, न तु 'से किं तं आवस्सयंति पयं ? आवस्सयंति पयं चउव्विहं पण्णत्तं, तंजहा- नामावस्सयं...' इत्यादि । વૃત્તિારરપિ ‘‘ઞવસ્મય વનિહ' મિત્યાદિ, અવશ્ય ર્તવ્યમાवश्यकम्, अथवा गुणानां आ-समन्ताद्वश्यमात्मानं करोतीत्यावश्यकं, यथा अन्तं करोतीति अन्तकः, अथवा आवस्सयंति प्राकृतशैल्या आवासकं, तत्र 'वस निवासे' इति गुणशून्यमात्मानं आ-समन्ताद् वासयति गुणैरित्यावासकं, 'चउव्विहं पण्णत्तं 'ति चतस्रो विधा भेदा
કે સામાયિક વગેરે છ અધ્યયનોના સમૂહરૂપ જે વાચ્યાર્થ એના ?
અરે ! આમાં પ્રશ્નને અવકાશ જ ક્યાં છે ? કારણ કે સૂત્રના શબ્દો અને વૃત્તિના શબ્દો પરથી ‘આ ભેદો વાચ્યાર્થના છે’ એવો સ્પષ્ટ નિશ્ચય થઈ જ જાય છે. તે આ રીતે-સૂત્રકારે આ રીતે સૂત્ર રચ્યું છે- તે આવશ્યક શું છે ? આવશ્યક ચાર પ્રકારે કહેવાયેલ છે, નામ આવશ્યક વગેરે... પણ આવું સૂત્ર રચ્યું નથી કે ‘તે આવશ્યક શબ્દ શું છે ? આવશ્યક શબ્દ ચાર પ્રકારે કહેવાયેલ છે નામઆવશ્યક વગેરે..’ વૃત્તિકારે પણ - “આવશ્યક ચાર પ્રકારે છે વગેરેની વ્યાખ્યા- જે અવશ્ય કર્તવ્ય છે તે આવશ્યક.. અથવા આત્માને ગુણોનો વશ્ય કરે તે આવશ્યક.. જેમકે અન્ત કરે તે અન્તક કહેવાય છે તેમ. અથવા પ્રાકૃતમાં આવસ્તર્ય શબ્દનું સંસ્કૃતમાં ‘આવાસક' એવું પણ રૂપાંતર થાય છે. એમાં વસ્ ધાતુ નિવાસ અર્થમાં વપરાય છે. તેથી ગુણશૂન્ય આત્માને ચારે બાજુથી ગુણો વડે વાસિત કરે (ગુણોનું નિવાસસ્થાન બનાવે) તે આવાસક. આ આવશ્યક
Jain Education International
१५
For Private & Personal Use Only
www.jainelibrary.org