________________
श्रीनिक्षेपविंशिका -४
नानाभाषाकत्वादिहेतोरसम्भवात् । तथापि जिनागममात्रप्रसिद्धानामपि येषामर्थानां विवक्षितधर्मादन्येऽपि बहवो धर्माः प्रसिद्धाः, तेषामपि तत्तद्धर्मान्तरपुरस्कारेण विभिन्नानां वाचकशब्दानां सम्भवादनेकशब्दवाच्यत्वं सम्भवति। ततश्च तेषां पर्यायशब्दा अपि प्राप्यन्त एव, यथा आवश्यकस्य अवश्यकरणीय-ध्रुवनिग्रह-विशुद्ध्यादयः पर्यायवाचिनः शब्दाः । परंतु निक्षेपस्य यतोऽलौकिकत्वमप्रसिद्धधर्मान्तरत्वञ्च, अतः पर्यायशब्दानामप्यनुपलभ्यमानत्वम्। तथापि स्थानाशून्यार्थं निक्षेपो न्यास इत्येकार्थको ज्ञेयौ ॥ ३ ॥ जिज्ञासोः प्रश्नमुद्भाव्योत्तरयति
भेदा नामादयः कस्य शब्दस्यार्थस्य वा ननु । शब्देन प्रतिपाद्यानामर्थानामिति निश्चिनु ॥४॥
जघन्यतोऽपि नामस्थापनादयश्चत्वारो भेदा येऽत्रोक्तास्ते कस्य भवन्ति ? 'आव्अश्य् अक्अ' इतिवर्णावलीनिष्पन्नस्य वाचकस्य
१४
પર્યાયવાચી શબ્દો મળે છે. પરંતુ નિક્ષેપ તો લોકપ્રસિદ્ધ પણ નથી... ને એના (નિક્ષેપણ સિવાયના) અન્ય કોઈ ધર્મો એવા પ્રસિદ્ધ પણ નથી.. માટે એના પર્યાયવાચી શબ્દો શાસ્ત્રોમાં કહેલા જોવા મળતા નથી. છતાં પણ, સ્થાન ખાલી ન રહે એ માટે કહેવું હોય તો ‘નિક્ષેપ અને ન્યાસ એ બે એકાર્થિક पर्यायवायी छे' सेभ उही शाय || ३|| જિજ્ઞાસુના પ્રશ્નને ઊઠાવી જવાબ આપે છે—
ગાથાર્થ : અરે ! આ નામ વગેરે ભેદો જે કહ્યા છે તે કોના હોય छे ? शब्दना } अर्थना ?
ઉત્તર : શબ્દથી પ્રતિપાદ્ય અર્થના આ નામાદિ ભેદ હોય છે એમ
भए..
Ve
પ્રશ્નકારનો આશય એ છે કે જધન્યથી પણ નામ-સ્થાપના વગેરે ચાર ભેદ જે અહીં કહ્યા છે તે ચાર ભેદ કોના હોય છે ? ‘આઅથ્યઅ એ વર્ણાવલીથી નિષ્પન્ન ‘આવશ્યક’ એવો જે વાચક શબ્દ એના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org