________________
२५८
श्रीनिक्षेपविंशिका-१९
ऽसन्त्येवातः पृथक्त्वस्यासम्भवान्नास्य तिर्यक्सामान्यलक्षणद्रव्यांशाभ्युपगमः। तथा स्वकार्यसाधकत्वेन वर्तमानस्यैव वस्तुन उपगमादस्य मतेन वर्तमानमेव वस्तु सत् । तद्भिन्नान्यतीतानागतानि सर्वाणि वस्तूनि यतोऽस्य मतेऽसन्त्येवातो नास्योर्ध्वतासामान्यलक्षणद्रव्यांशाभ्युपगमः। अत एव नास्याऽसद्घटितभूतभाविपर्यायकारणत्वरूपद्रव्यत्वाभ्युपगमोऽपि । तथा च भूतस्य भाविनो वा भावस्य यत्कारणं तद् द्रव्यम्' इति व्याख्याप्राप्तस्य द्रव्यनिक्षेपस्याप्यस्य मतेऽसम्भव एव ।
नन्वेवं सत्यनुयोगद्वारसूत्रस्य विरोध इति चेत् ? न, अनुपयोगद्रव्यांशमादाय तस्योपपत्तेः सम्भवात् । अयम्भावः- ‘अनुपयोगो द्रव्यं' इतिव्याख्याप्राप्तो यो द्रव्यनिक्षेपस्तमपेक्ष्य तत्संमतत्वं नेयम् । नन्वेवमपि द्रव्यनिक्षेपाभ्युपगमे तस्य द्रव्यार्थिकत्वापत्तिरिति चेत् ? न, અનેકત્વ છે જ નહીં, ત્યારે સાદૃશ્યાત્મક તિર્યક્સામાન્યરૂપ દ્રવ્યાંશ પણ શી રીતે સંભવે ? વળી, સ્વકીય પણ વર્તમાન વસ્તુ જ સ્વકાર્યસાધક હોવાથી આના મતે એ જ પરમાર્થસત્ છે. એ સિવાયની અતીતઅનાગત તો બધી વસ્તુઓ આના મતે અસત્ જ છે. માટે ઊર્ધ્વતાસામાન્યરૂપ દ્રવ્યાંશ પણ શી રીતે સંભવે ? અને ભૂત-ભાવી પર્યાયો જ જ્યારે અસત્ છે ત્યારે એની કારણતારૂપ દ્રવ્યાંશ પણ શી રીતે સંભવે ? એટલે “ભૂત કે ભાવીનું કારણ હોય તે દ્રવ્ય” આવી વ્યાખ્યાનુસાર દ્રવ્યનિક્ષેપ પણ આના મતે સંભવતો નથી.
શંકા : આમ બધા દ્રવ્યાંશોનો જો આના મતે અસંભવ છે, તો અનુયોગદ્વારના સૂત્રનો વિરોધ થશે જ.
સમાધાન : “અનુપયોગ એ દ્રવ્ય છે આવી વ્યાખ્યાથી મળતું દ્રવ્ય સંભવિત હોવાથી તમારી શંકા બરાબર નથી. અર્થાત્ “અનુપયોગો દ્રવ્ય આવી વ્યાખ્યાથી જે દ્રવ્યનિક્ષેપ મળે છે એની અપેક્ષાએ ઋજુસૂત્રને દ્રવ્યનિક્ષેપ માન્ય છે એવું જણાવનાર ઉક્તસૂત્રની સંગતિ કરવી.
શંકા : આ રીતે સંગતિ કરવામાં પણ એ દ્રવ્યાર્થિક તો બની જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org