________________
ऋजुसूत्रनयविचारः
२५७
वादी स्थूलऋजुसूत्रश्चेत्येवं द्विविधः ।
'ऋजुसूत्रवर्जास्त्रय एव द्रव्यार्थिकभेदाः' इति तु तर्कवादिनां सिद्धसेनादीनां मतम् ।
द्रव्यार्थिकमते सर्वे पर्यायाः खलु कल्पिताः । तेष्वन्वयि च सद् द्रव्यं कुण्डलादिषु हेमवत् ॥ पर्यायार्थमते द्रव्यं पर्यायेभ्योऽस्ति नो पृथक् ।
यत्तैरर्थक्रिया दृष्टा नित्यं कुत्रोपयुज्यते ॥ इति द्रव्यार्थ-पर्यायार्थनयलक्षणादतीतानागतपर्यायप्रतिक्षेपी ऋजुसूत्रः शुद्धमर्थपर्यायं मन्यमानः कथं द्रव्यार्थिकः स्याद् ? इत्येतेषामाशयः । अयम्भावः- स्वकार्यसाधकत्वेन स्वकीयस्यैव वस्तुन उपगमादस्य मतेन स्वकीयमेकमेव वस्तु सत्। तदन्यानि परकीयाणि सर्वाणि वस्तूनि यतोऽस्य मतेમાનનાર હોય તો સ્થૂલઋજુસૂત્ર છે.. આમ એ બે પ્રકારે છે.
શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિ વગેરે તર્કવાદી આચાર્યભગવંતોનો મત એવો છે કે ઋજુસૂત્રસિવાયના નૈગમાદિ ત્રણ નો જ દ્રવ્યાર્થિક છે. તે આ રીતે– વ્યાર્થિક નયના મતે બધા પર્યાયો કાલ્પનિક છે. એ બધામાં, કુંડલાદિમાં જેમ સુવર્ણ અન્વય પામે છે. એમ અન્વય પામતું દ્રવ્ય એ પરમાર્થ સત છે. પર્યાયાર્થિક મતે દ્રવ્ય પર્યાયો કરતાં અલગ નથી, કારણ કે અર્થકિયા પર્યાયોથી જ થાય છે. નિત્ય એવું દ્રવ્ય તો ક્યાં ઉપયોગી છે ? (એટલે કે કોઈના પ્રત્યે અર્થકિયાકારી નથી.)
દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકનયના આવા લક્ષણો પરથી જણાય છે કે અતીત અને અનાગત પર્યાયોનો નિષેધ કરનાર ઋજુસૂત્રનય શુદ્ધ અર્થપર્યાયને જ માને છે, પછી એ દ્રવ્યાર્થિક શી રીતે સંભવે ? આ આચાર્યોનો આવો અભિપ્રાય છે – સ્વકીય વસ્તુ એ જ ખરેખર વસ્તુ છે, કારણ કે સ્વકાર્યસાધક છે. આવી માન્યતા હોવાથી આ નયમતે એક સ્વકીય વસ્તુ જ સત્ છે. તે સિવાયની પરકીય સર્વવસ્તુઓ આના મતે અસત જ હોવાથી પૃથક્વ અસંભવિત છે. જ્યારે પૃથક્વ = વસ્તુઓમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org