________________
२५६
निक्षेपः संमत इति मन्तव्यमेवेति गाथासङ्क्षेपार्थः ।
विस्तरार्थस्त्वयं - अंत्र विषये नयरहस्यादा एवमर्थकं निरूपणं प्राप्यते - द्रव्यार्थिकस्य चत्वारो भेदाः नैगमः सङ्ग्रहो व्यवहारः ऋजुसूत्रश्चेति जिनभद्रगणिक्षमाश्रमणप्रभृतयः । ऋजुसूत्रो यदि द्रव्यं नाभ्युपेयात्तदा 'उज्जुसुअस्स एगो... ' इत्यादिसूत्रं विरुध्येत । 'गुणपर्यायवद् द्रव्यम्' इति लक्षणप्राप्तो वर्तमानपर्यायाधारांशलक्षणो द्रव्यांशः, पूर्वापरपरिणामसाधारणोर्ध्वतासामान्यलक्षणो द्रव्यांशः, सादृश्यास्तित्वरूपतिर्यक्सामान्यलक्षणो द्रव्यांशश्चेत्येतेभ्यस्त्रिभ्यो द्रव्यांशेभ्यः पर्यायनयो नैकमपि मन्यते । ततश्च ऋजुसूत्रस्य पर्यायनयत्वे - ऽनुयोगद्वारसूत्रगतमेतत्सूत्रं कथमुपपादनीयम् ? अतः ऋजुसूत्रो द्रव्यनय एव । स च क्षणिकद्रव्यवादी सूक्ष्मऋजुसूत्रः, तत्तद्वर्तमानपर्यायापन्नद्रव्यસ્વીકારે છે’ એમ કહ્યું છે ત્યારે ‘એને દ્રવ્યનિક્ષેપ માન્ય છે' એમ માનવું જ જોઈએ. આ ગાથાનો સંક્ષેપાર્થ છે. વિસ્તરાર્થ આવો જાણવો.
આ અંગે નયરહસ્ય વગેરે ગ્રન્થમાં આવા ભાવનું નિરૂપણ જોવા મળે છે. -‘દ્રવ્યાર્થિકના ચાર ભેદ છે. નૈગમ, સંગ્રહ, વ્યવહાર અને ઋજુસૂત્ર' આ પ્રમાણે શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણ વગેરે કહે છે. ઋજુસૂત્રનય જો દ્રવ્યનિક્ષેપને ન સ્વીકારે તો ‘ઉજ્જુસુઅસ્સ એગો...' વગેરે સૂત્રનો વિરોધ થશે. તે આ રીતે - દ્રવ્યના ત્રણ અંશ છે. (૧) ‘ગુણ-પર્યાયવાળું હોય તે દ્રવ્ય' આવી વ્યાખ્યા દ્વારા મળતો વર્તમાન પર્યાયના આધારરૂપ દ્રવ્યાંશ (૨) પિંડ-શિવક-સ્થાસાદિ પૂર્વાપર પરિણામોમાં સાધારણ એવું ઊર્ધ્વતાસામાન્યરૂપ દ્રવ્યાંશ. અને (૩) સમાનઅસ્તિત્વરૂપ તિર્યસામાન્યાત્મક દ્રવ્યાંશ. પર્યાયનય તો આ ત્રણેમાંથી એક પણ દ્રવ્યાંશ માનતા નથી. એટલે ઋજુસૂત્રનય જો પર્યાયનય હોય તો અનુયોગદ્વારસૂત્ર ગ્રન્થના આ સૂત્રની સંગતિ શી રીતે થાય ? માટે, ઋજુસૂત્ર એ દ્રવ્યનય જ છે.એ જો ક્ષણિકદ્રવ્યને માનનાર હોય તો સૂક્ષ્મઋજુસૂત્ર છે અને તે તે વર્તમાન પર્યાયને પામેલા દ્રવ્યને
Jain Education International
श्रीनिक्षेपविंशिका - १९
For Private & Personal Use Only
www.jainelibrary.org