________________
श्रीनिक्षेपविंशिका - १८
निक्षेप एव स्थापनाया उपसङ्ग्रहात् । न च केन धर्मेण तदुपसङ्ग्रह इति वाच्यं, तदर्थशून्यत्वधर्मेण तदुपसङ्ग्रहस्य सम्भवादिति । ते न विचारचतुरधियो देवानाम्प्रियाः, द्रव्यनिक्षेपस्याप्यनतिरेकप्रसङ्गात्, तस्यापि तदर्थशून्यत्वात् । किञ्च यदृच्छयैव केनचित् सामान्यधर्मेण सङ्ग्रहस्वीकारे तु नाम्नोऽपि भावसम्बद्धत्वेन सामान्यधर्मेण द्रव्येऽन्तर्भावसम्भवान्नामनिक्षेपस्याप्यस्वीकार्यत्वापत्तिः । न च द्रव्यं परिणामितया भावसम्बद्धं नाम तु वाच्यवाचकभावेने 'त्यस्ति विशेष इति वाच्यं तर्हि स्थापनाया अपि तुल्यपरिणामतया भावसम्बद्धत्वात् किं
,
"
न नाम्नो विशेष इति पर्यालोचनीयम् । अधिकं नयरहस्ये द्रष्टव्यम् । व्यवहारनयोऽपि द्रव्यार्थिकतया सकलनिक्षेपाभ्युपगमपर एव । પ્રશ્ન : કયા સમાનધર્મથી એ સમાવેશ કરશે ?
ઉત્તર ઃ તદર્થશૂન્યત્વ ધર્મથી.
સમાધાન ઃ આવું કહેતા તમે વિચારચતુર જણાતા નથી. કારણ કે આ રીતે તો દ્રવ્યનિક્ષેપનો પણ નામમાં જ સમાવેશ થઈ જશે. તે પણ એટલા માટે કે એ પણ તદર્થશૂન્ય છે જ. વળી ઇચ્છામુજબ કોઈપણ સમાનધર્મથી આ રીતે સંગ્રહ માનવામાં તો નામનો પણ અસ્વીકાર માનવાની આપત્તિ આવશે, કારણ કે ભાવસમ્બદ્ધત્વરૂપ સમાનધર્મથી એનો પણ દ્રવ્યનિક્ષેપમાં સમાવેશ સંભવિત છે.
શંકા : દ્રવ્યનિક્ષેપ તો પરિણામિકારણરૂપે ભાવસંબદ્ધ હોય છે. જ્યારે નામ તો વાચ્યવાચકભાવસંબંધથી જ. આટલો ભેદ હોવાથી નામનો દ્રવ્યમાં સમાવેશ નહીં થાય.
સમાધાન : આ રીતે તો સ્થાપના કરતાં પણ નામનો ભેદ છે જ. સ્થાપનામાં સમાન આકાર, તદભિપ્રાય, ઉપાસના, ફળપ્રાપ્તિ વગેરે રૂપ સમાન પરિણામ હોય છે જે નામમાં હોતો નથી. આ અંગે અધિક વિચારણા નયરહસ્યમાં જોવી.
વ્યવહારનય પણ દ્રવ્યાર્થિક હોવાથી બધા નિક્ષેપાઓનો સ્વીકાર
२५२
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org