________________
दार्वाद प्रस्थकत्वदर्शनं नासम्भवि
कोशादिकासु कार्यकोटिषु निरपेक्षतया घटाभिलाषयुक्ततया च कुम्भकारो मृत्पिण्ड - शिवकादिविधानकालेऽपि 'मृत्पिंडं करोमी' त्यादिकं तु नैव संवेदयति, किन्तर्हि ? 'घटं करोमी' त्येव संवेदयति । मृत्पिण्डादिकमपि घटतयैव संवेदयतीत्यर्थः । शिल्पकारोऽपि पाषाणे मूर्तिमेव साक्षात्क रोति - पूज्यभावं च प्रदर्शयति । तथैव प्रस्तुतेऽपि ज्ञेयम् । प्रस्थकाभिलाषायाः प्राबल्ये तत्र काष्ठत्वस्य प्रस्थककारणत्वस्य च संवेदनं विनैव साक्षात् प्रस्थकत्वसंवेदनं सम्भवतीत्यर्थः
तदेवं नैगमनयस्य चत्वारोऽपि निक्षेपाः संमता इति प्रतिपादितम्। अधुना सङ्ग्रहनयावसरः । अस्यापि चत्वारोऽपि निक्षेपाः સમતાઃ ।
=
अत्र केचित् - नायं स्थापनामिच्छति, सङ्ग्रहप्रवणेनानेन नामકુંભારને માટી દ્રવ્યમાંથી વચ્ચે વચ્ચે ઉત્પન્ન થનાર પિંડ-શિવક-સ્થાસકોશ વગેરે કાર્યશ્રેણિની અપેક્ષા ન હોવાથી અને ઘડાની અપેક્ષા હોવાથી પિંડ-શિવકાદિ બનાવી રહ્યો હોય ત્યારે પણ ‘હું પિંડ બનાવું છું’ એવું સંવેદન હોતું નથી, પણ ‘ઘડો બનાવી રહ્યો છું’ એવું સંવેદન હોય છે, અર્થાત્ મૃüિડાદિનું પણ ઘડારૂપે જ સંવેદન હોય છે. શિલ્પી પણ પાષાણમાં મૂર્તિને જ જુએ છે ને એને અનુસરીને જ પૂજ્યભાવ પણ દેખાડે જ છે. એ જ રીતે પ્રસ્તુતમાં પણ જાણવું. પ્રસ્થકની અભિલાષા પ્રબળ હોય ત્યારે તે કાષ્ઠાદિમાં કાષ્ઠત્વ કે પ્રસ્થકકારણત્વના સંવેદન વિના જ સાક્ષાત્ પ્રસ્થકત્વનું સંવેદન સંભવે છે.
આમ નૈગમનયને ચારે નિક્ષેપા માન્ય છે, એ જણાવ્યું. હવે સંગ્રહનયનો અવસર છે. એને પણ ચારે નિક્ષેપ માન્ય છે. અહીં કેટલાક શંકા કરે છે.
Jain Education International
२५१
શંકા : સંગ્રહનય સ્થાપનાનિક્ષેપ માનતો નથી, કારણ કે સંગ્રહ કરવામાં કુશળ એ નામનિક્ષેપમાં જ સ્થાપનાનો પણ સમાવેશ કરી દે છે.
For Private & Personal Use Only
=
www.jainelibrary.org