________________
श्रीनिक्षेपविंशिका - १८
पचारमन्तरेण प्रस्थकत्वं यत आकुट्टितनामनि प्रस्थक एव संमतमतोऽत्र पुनः पुनस्तत्प्रतिपादनमिति ध्येयम् ।
,
नन्वधुनाऽप्येक प्रश्नोऽवतिष्ठते । स चायं -लोको वनगमनोद्देश्यभूते काष्ठे काष्ठत्वमेव पश्यति, न तु प्रस्थकत्वं तथापि तत्कारणतया कारणे कार्योपचारात् प्रस्थकत्वं व्यवहरति । नैगमनयस्तु तत्र प्रस्थकत्वमेव पश्यति वक्ति चेति कथं वक्तुं पार्यते ? प्रस्थकादतिदूरेऽतिव्यवहिते काष्ठादौ प्रस्थकत्वदर्शनस्य स्वप्नेऽप्यसम्भवादिति चेत् ? सत्यं, तथापि प्रस्थकाभिलाषायाः प्राबल्ये तद्दर्शनस्य सम्भवात् । अयम्भावः– मृद्द्रव्यादन्तराऽन्तरोत्पद्यमानासु मृत्पिण्ड-शिवक-स्थासઅનુસંધાન હોય ત્યારે આગમના જાણકાર લોકમાં ‘ભમરો પાંચ વર્ણવાળો હોય છે' એવો વ્યવહાર જોવા મળતો હોવા છતાં લોકમાં સામાન્યરીતે તે વ્યવહાર જોવા મળતો ન હોવાથી અને ‘ભમરો કાળો હોય છે’ એવો જ વ્યવહાર જોવા મળતો હોવાથી ‘ભમરો પાંચવર્ણવાળો હોય છે' એવું વાક્ય વ્યવહારનયને અનુસરીને બોલાયેલું કહેવાતું નથી, અર્થાત્ એ વાક્ય વ્યવહારનયને (મુખ્યરૂપે) સમંત નથી.
આમ, આકુષ્ટિતનામા પ્રસ્થક જ વ્યવહારનયને વિના ઉપચાર માન્ય છે, માટે અહીં એવો ઉલ્લેખ પુનઃ પુનઃ કર્યો છે, એ જાણવું. શંકા : હજુ એક પ્રશ્ન બાકી રહે છે. તે આ- લોક, વનગમનોદૃશ્યભૂત કાષ્ઠમાં કાષ્ઠત્વ જ જુએ છે, પ્રસ્થકત્વ નહીં. છતાં, એ પ્રસ્થકના કારણભૂત હોવાથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને પ્રસ્થક તરીકે વ્યવહાર કરે છે. તો નૈગમનય એમાં પ્રસ્થકત્વને જ જુએ છે ને કહે છે એમ શી રીતે કહી શકાય ? કારણ કે પ્રસ્થકઅવસ્થાથી ઘણા દૂર ઘણા વ્યવધાનવાળા એવા કાષ્ઠાદિમાં પ્રસ્થકત્વનું દર્શન સ્વપ્રમાં પણ સંભવતું નથી.
२५०
સમાધાન ઃ તમારો પ્રશ્ન બરાબર છે. છતાં પ્રસ્થક-પ્રસ્થકની રટણા પ્રબળ હોય ત્યારે તેવું દાર્શન કાષ્ઠાદિમાં સંભવે છે. આશય આ છે
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org