________________
नयेषु शुद्धाशुद्धत्वम्
शुद्ध्यापादकं, अशुद्धिश्च स्वविशुद्धतमदृष्ट्यपेक्षया भवतीति निश्चीयते ।
परंतु नैगमस्य न कापि प्रतिपक्षनयदृष्टिरस्ति, सर्वासामपि दृष्टीनां तस्य स्वकीयत्वादिति कुतः प्रतिपक्षनयदृष्टिसंमिश्रणस्य सम्भवः, कुतो वाऽशुद्धेः सम्भवः ? अपरञ्च तस्य न काऽप्येका नियता दृष्टिर्या विशुद्धतमत्वेन व्यपदेष्टुं शक्या । ततश्चाशुद्ध-शुद्ध-शुद्धतरत्वादिकं किंरूपं कथं वा सम्भवतीति प्रश्नः समुद्भवत्येव ।
अत्रेदमस्मत्परिशीलितमुत्तरम् यतो नैगमस्य न कापि नियता दृष्टिर्यामपेक्ष्य विशुद्धिः शक्यव्यवहारा स्यात्, एवं न कापि प्रतिपक्षभूता दृष्टिर्यामपेक्ष्याशुद्धिः शक्यव्यवहारा स्यादित्यतः कस्यचिदप्यन्यस्यैव नयस्यापेक्षया शुद्ध्यशुद्धिव्यवहारः कर्तव्यः स्यात् । अन्येषु च नयेषु सामान्यतया व्यवहारनय एव यतः शुद्ध्यशुद्ध्यादेर्व्यवहर्ता, अतस्त
२४७
લાવનાર છે. તથા અશુદ્ધિ પોતાની વિશુદ્ધતમદષ્ટિની અપેક્ષાએ આવે છે એમ નિશ્ચિત થાય છે.
-
પણ, નૈગમને કોઈ પ્રતિપક્ષનયદૃષ્ટિ છે નહીં, કારણ કે બધી જ ષ્ટિઓ એની પોતાની જ છે. તેથી પ્રતિપક્ષનયદૃષ્ટિ ભળવાનો સંભવ પણ ક્યાં ? ને અશુદ્ધિનો સંભવ પણ ક્યાં ? વળી એની કોઈ એક એવી નિયત દૃષ્ટિ પણ છે નહીં જેને વિશુદ્ધતમ કહી શકાય. એટલે, અશુદ્ધત્વશુદ્ધત્વ-શુદ્ધતરત્વ વગેરે કેવા સ્વરૂપના હોય ? ને શી રીતે ઉત્પન્ન થાય ? વગેરે પ્રશ્ન ઉત્પન્ન થાય જ છે.
Jain Education International
આ પ્રશ્નનો મેં વિચારેલો જવાબ-નૈગમની કોઈ એક નિયત દૃષ્ટિ છે નહીં જેની અપેક્ષાએ વિશુદ્ધિ કહી શકાય.. ને કોઈ પ્રતિપક્ષભૂત દૃષ્ટિ છે નહીં જેની અપેક્ષાએ અશુદ્ધિનો વ્યવહાર થઈ શકે.. માટે કોઈક અન્ય નયની અપેક્ષાએ જ શુદ્ધિ-અશુદ્ધિનો વ્યવહાર કરવો પડે છે. અન્ય નયોમાં તો સામાન્ય રીતે વ્યવહારનય જ શુદ્ધિ-અશુદ્ધિ વગેરેનો વ્યવહાર ક૨ના૨ છે, માટે તેની અપેક્ષાએ જ તે વ્યવહાર કરવો જોઈએ. એવા
For Private & Personal Use Only
www.jainelibrary.org