________________
२४८
मपेक्ष्यैव तद्व्यवहारः कर्तव्य इत्यभिप्रायेणात्रानुयोगद्वारसूत्रवृत्त्यधिकारे स व्यवहारनयमपेक्ष्य कृत इति प्रतिभाति । अत एव व्यवहारनयस्याकुट्टितनामानं प्रस्थकं प्रस्थकत्वेन स्वीकुर्वन् योऽभिप्रायस्तस्यैवाभ्युपगन्ता नैगमोऽत्र विशुद्धतमत्वेन प्रतिपादितः । यस्तु तस्माद् दूरदूरतराद्यवस्थाया ग्राहकः स अशुद्ध-अशुद्धतरादित्वेन कथितः ।
श्रीनिक्षेपविंशिका - १८
ननु व्यवहारनय आकुट्टितनामानं प्रस्थकमेव प्रस्थकतया स्वीकरोतीत्येवं किमिति पुनः पुनः प्रतिपाद्यते यावदनुयोगद्वारसूत्रे तद्वृत्तौ च नैगमातिदेशेन तस्यापि सर्वास्ववस्थासु प्रस्थकत्वस्वीकारस्योक्तत्वात्। तथाहि— एवमेव ववहारस्सवित्ति (सू. ४७४) तद्वृत्तौ - एवमेव व्यवहारस्यापीति, लोकव्यवहारप्राधान्येनायं व्यवहारनयः, लोके च पूर्वोक्तावस्थासु सर्वत्र प्रस्थकव्यवहारो दृश्यतेऽतो व्यवहारनयोऽप्येवमेव प्रतिपद्यत અભિપ્રાયથી અનુયોગદ્વારસૂત્રની વૃત્તિના આ અધિકારમાં વ્યવહારનયની અપેક્ષાએ એ કરેલો જણાય છે. એટલે જ વ્યવહારનયનો આકુષ્ટિતનામા પ્રસ્થકને પ્રસ્થક તરીકે સ્વીકારવાનો જે અભિપ્રાય છે તેને સ્વીકારનાર નૈગમને જ અહીં વિશુદ્ધતમ તરીકે જણાવેલ છે. જે એનાથી દૂરઅધિકદૂર વગેરે અવસ્થાના ગ્રાહક છે તેને અશુદ્ધ-અશુદ્ધતર વગેરેરૂપે उहेस छे.
શંકા : વ્યવહારનય આકુટ્ટિતનામા પ્રસ્થને જ પ્રસ્થક તરીકે સ્વીકારે છે એવું તમે કેમ વારંવાર કહો છો ? કારણકે અનુયોગદ્વારસૂત્રમાં અને તેની વૃત્તિમાં નૈગમના અતિદેશથી તે પણ સર્વ અવસ્થાઓમાં એને પ્રસ્થક તરીકે સ્વીકારે છે એમ જણાવ્યું જ છે. તે આ રીતે– ‘આજ प्रभाशे व्यवहारनो मत पत्र भरावी. ' (सू. ४७४) वजी जेनी वृत्तिमांઆ જ પ્રમાણે વ્યવહાર અંગે પણ જાણવું. લોકવ્યવહારને પ્રધાન કરનાર હોવાથી આ વ્યવહારનય છે. અને લોકમાં તો પૂર્વોક્ત બધી અવસ્થાઓમાં પ્રસ્થકનો વ્યવહાર દેખાય છે. માટે વ્યવહારનય પણ આવું જ માને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org