________________
२४६
श्रीनिक्षेपविंशिका-१८
तोऽपि संमिश्रणं यथा न स्यात्तथा केवलया स्वकीयया दृष्ट्यैव यदर्शनं तत्र तस्य नयस्य विशुद्धतमत्वं व्यवह्रियते । तथा यथा यथा प्रतिपक्षनयदृष्टेरंशाः संमिश्रीभवन्ति, तथा तथा तस्य नयस्य विशुद्धिहीयते, अशुद्धिश्च वर्धते इति व्यवह्रियते । यथा सङ्ग्रह्णातीति सङ्ग्रहः। ततश्च ‘सद्' इत्येवं सत्तामहासामान्येन सर्वेषां सङ्ग्राहिका सदद्वैतवादिनी दृष्टिर्विशुद्धतमः सङ्ग्रह उच्यते । तस्यां च यथा यथा भेदग्राहिणी दृष्टिः संमिश्रीभवति तथा तथा विशुद्धेहासः, अशुद्धेश्च वृद्धिर्भवति । अतो जीवत्वेन सर्वेषां जीवानां सङ्ग्राहिकायाः सङ्ग्रहदृष्टेन विशुद्धतमत्वं, अपि तु विशुद्धतरत्वमेव, सदद्वैतग्राहिदृष्ट्यपेक्षयाऽशुद्धिश्च, पुद्गलादेरसङ्ग्रहात् । एवमेव विशुद्धत्वं, अशुद्धत्वं, अशुद्धतरत्वादिकं च ज्ञेयम् । तदेवं प्रतिपक्षनयदृष्टिसंमिश्रणम
શું છે? એ વિચારીએ. પ્રતિપક્ષભૂતનયદષ્ટિનું આંશિકપણ મિશ્રણ ન થાય એ રીતે માત્ર પોતાની દૃષ્ટિથી જ જે જોવું એમાં તે નયની વિશુદ્ધતમતા કહેવાય છે. પછી જેમ જેમ પ્રતિપક્ષનયદષ્ટિના અંશો ભળતા જાય છે તેમ તેમ એ નયની વિશુદ્ધિ ઘટે છે, અશુદ્ધિ વધે છે. જેમ કે સંગ્રહ કરે તે સંગ્રહનય. એટલે “સતુ” એ રીતે સત્તામહાસામાન્ય દ્વારા સર્વપદાર્થોનો સંગ્રહ કરનારી સતવાદિની (= આ વિશ્વમાં જે કાંઈ છે તે સત્ છે, સત્ સિવાય બીજું કશું નથી... આવું કહેનાર) દષ્ટિ વિશુદ્ધતમ સંગ્રહ કહેવાય છે. એમાં જેમ જેમ (પદાર્થોની જુદાઈને દેખનાર) ભેદગ્રાહિણી દષ્ટિ ભળતી જાય છે તેમ તેમ વિશુદ્ધિની હાનિ ને અશુદ્ધિની વૃદ્ધિ થાય છે. એટલે જીવત્વરૂપે સર્વજીવોનો સંગ્રહ કરનાર
પાયા' રૂપ સંગ્રહદષ્ટિ વિશુદ્ધતમ નથી, પણ વિશુદ્ધતર છે, સદસ્વૈતગ્રાહી દષ્ટિ કરતાં અશુદ્ધ પણ છે, કારણ કે પુગલાદિનો સંગ્રહ કરતી નથી. આ જ રીતે ક્રમશઃ એ દષ્ટિનું વિશુદ્ધત્વ, અશુદ્ધત્વ, અશુદ્ધતરત્વ.. વગેરે જાણવા, એટલે, પ્રતિપક્ષનયદષ્ટિ ભળવી એ અશુદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org