________________
व्यवहारसंमतो मुख्यः प्रस्थकः
२४५
न व्यवहारे नैगमनयलक्षणातिव्याप्तिरिति ।।
ननु गमनोद्देश्यभूतदार्वादयः सर्वेऽपि नैगमस्य प्रस्थकतया कारणे कार्योपचारमन्तरेणैव संमतास्तदा ‘वनगमनोद्देश्यभूतदार्वापेक्षया छिद्यमानदार्वादेः प्रस्थकं प्रति कारणताभावस्य किञ्चिदासन्नत्वात्, तदभ्युपगन्तुर्भेगमस्य किञ्चिद्विशुद्धत्वं, तदपेक्षया वनगमनोद्देश्यभूतदारुं प्रस्थकत्वेन पश्यतो नैगमस्यातिव्यवहितत्वाद् मलीमसत्वं, एवं पूर्वपूर्वापेक्षया यथोत्तरस्य विशुद्धता भावनीया' इत्यर्थकमनुयोगद्वारसूत्रवृत्तौ यदुक्तं तत्कथमुपपद्येत ? भवन्निरूपणानुसारेण नैगमेन तत्र सर्वत्र प्रस्थककारणत्वस्यादर्शनात्, प्रस्थकत्वस्यैव दर्शनात् । ततश्च ‘मूलं नास्ति कुतः शाखा' न्यायेन कारणत्वमेव नास्ति, कुत आसन्नकारणत्वादिक कुतश्च विशुद्ध्यादिकमिति चेत् ? शृण्वत्रोत्तरम्
सर्वप्रथमं नये शुद्धाशुद्धत्वं किमिति विचार्यते-प्रतिपक्षनयदृष्टेशમાટે વ્યવહારનયમાં નૈગમનયના લક્ષણની અતિવ્યાપ્તિ નથી.
શંકા : ગમનોદેશ્યભૂતકાષ્ઠાદિ બધા જ જો નૈગમનયને, કારણમાં કાર્યના ઉપચાર વિના જ પ્રસ્થકરૂપે માન્ય છે, તો “વનગમનોદેશ્યભૂતકાષ્ઠાદિની અપેક્ષાએ છેદાતા કાઠાદિની પ્રસ્થક પ્રત્યેની કારણતા કંઈક નજીકની હોવાથી તેને સ્વીકારનાર નૈગમ કંઈક વિશુદ્ધ છે, તેની અપેક્ષાએ વનગમનોદેશ્યભૂતકાષ્ઠાદિને પ્રસ્થક તરીકે સ્વીકારનાર નૈગમ અતિવ્યવહિત હોવાથી અશુદ્ધ છે. એમ પૂર્વપૂર્વની અપેક્ષાએ ઉત્તર ઉત્તરનગમની વિશુદ્ધિ વિચારવી.” આવા ભાવનું અનુયોગદ્વાર સૂત્રની વૃત્તિમાં જે કહ્યું છે તે શી રીતે સંગત કરશે? કારણ કે તમારા જણાવ્યા મુજબ તો નૈગમ એ સર્વઅવસ્થામાં પ્રસ્થકની કારણતા જોતો જ નથી, प्रस्थत्व ४ मे छे. तेथी 'मूलं नास्ति कुतः शाखा' न्याये, ॥२५॥ता જ નથી, તો નજીકની કારણતા-દૂરની કારણતા વગેરે ક્યાંથી ને એને આધીન વિશુદ્ધિ વગેરે ક્યાંથી ?
સમાધાન: આના જવાબ માટે સર્વપ્રથમ નવમાં શુદ્ધત્વ-અશુદ્ધત્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org