________________
वचनपथानां नयवादत्वम्
२४३
नयस्य, अन्यः कश्चित्तदन्यस्य नयस्य, अपरश्च कश्चित्तदपरस्य नयस्येत्येवं मुख्यतया- उपचारेण विनेत्यर्थः- अभिप्रेतः । तत्र यो बहुलतया प्रयुज्यते, यथा ‘मञ्चस्था जनाः क्रोशन्ति', स व्यवहारस्य मुख्यतयाऽभिप्रेतः, तद्भिन्नाश्च क्वचित् कदाचित् प्रयोजनविशेषवशात्प्रयुज्यमानाः प्रयोगास्तस्योपचारेणाभिप्रेताः, यथा ‘मञ्चाः क्रोशन्ति' इति । अत एव 'लौकिकसम उपचारप्रायो विस्तृतार्थो व्यवहारः' इति तत्त्वार्थभाष्यवचनम् । अत्र 'लौकिकसमः' इत्यनेन व्यवहारस्य मुख्यतयाऽभिप्रेतोऽर्थ उक्तः, 'उपचारप्रायः' इत्यनेन तूपचारेणाभिप्रेतोऽर्थः, तयोः सम्मीलनेन स विस्तृतार्थो जायत इति 'विस्तृतार्थः' इत्यनेन सूचितमिति ज्ञेयम्। व्यवहारस्योपचारेण संमतास्ते हि वचनप्रयोगा अन्यान्यनयस्य मुख्यतया संमताः। यथा, आत्मत्वजातौ स्थितमेकत्वं जातिमत्यात्मन्युपचर्य कथ्यमानः 'एगे आया' इति वचनप्रयोगो व्यवहारस्योपचारेण લોકમાં જે જે વચનપ્રયોગ પ્રવર્તે છે તેમાં કોઈક કોઈ એક નયને, તો બીજો બીજાનને.. વળી ત્રીજો ત્રીજા નયને. મુખ્યરૂપે = ઉપચાર વિના માન્ય હોય છે. એમાં જે પ્રધાનરૂપે થતો હોય છે, જેમકે “માંચડા પરના લોકો અવાજ કરે છે,” તે વ્યવહારનયને મુખ્યરૂપે માન્ય છે. આ સિવાય પણ ક્યારેય ક્યાંક વિશેષ પ્રયોજનથી થતા પ્રયોગો તેને ઉપચારથી માન્ય છે. જેમ કે “માંચડા અવાજ કરે છે' એવો પ્રયોગ. એટલે જ તત્ત્વાર્થભાષ્યમાં આવું વચન છે કે- લૌકિકસમ ઉપચારબહુલ વિસ્તૃતઅર્થવાળો વ્યવહારનય છે. ' આમાં ‘લૌકિકસમ' શબ્દ દ્વારા વ્યવહારને મુખ્યરૂપે માન્ય અર્થ કહ્યો છે, “ઉપચારપ્રાયઃ' શબ્દ દ્વારા ઉપચાર વડે અભિપ્રેત અર્થ કહ્યો છે. અને આ બંને ભેગા કરવાથી એ વિસ્તૃત અર્થવાળો બની જાય છે એ વાત “વિસ્તૃતાર્થ શબ્દ દ્વારા સૂચિત કરી છે. જે વચન પ્રયોગો વ્યવહારને ઉપચારથી માન્ય છે તે જ અન્ય-અન્ય નયને મુખ્યરૂપે માન્ય હોય છે. જેમ કે આત્મત્વજાતિમાં રહેલું એકત્વ જાતિમાનું એવા આત્મામાં ઉપચાર કરીને કહેવાતો “એગે આયા' એવો વચનપ્રયોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org