________________
श्रीनिक्षेपविंशिका - १८
पथाश्च लोके विविधेषु प्रस्तावेषु ये वचनप्रयोगा भवन्ति तद्रूपा एव । लोके भवन्तो वचनप्रयोगा एव च व्यवहार उच्यते । ततश्च लोके यस्य यस्य वचनव्यवहारस्य दर्शनं स एवाभिप्रायानुसारेण विविधनयत्वेनोच्यते । अत एव विशेषग्राहिणो व्यवहारनयस्य प्रतिपक्षभूतस्य सामान्यग्राहिणः सङ्ग्रहनयस्याभिप्रेतत्वेनाभिप्रेता ये 'एंगे आया' (स्थानांग) इत्यादि वचनप्रयोगास्तेऽपि प्रस्ताववशाद् लोकव्यवहारे ये प्रयुज्यमानास्त एव ज्ञेयाः । तस्मात्प्रस्तुते नैगमनयनिरूपणेऽपि व्यवहाराभिप्रेतस्य कथनमिति ज्ञेयम् ।
२४२
नन्वेवं तु 'निगमेषु भवो नैगमः' इति नैगमनयलक्षणं व्यवहारेऽतिव्याप्नुयादिति चेत् ? न, लोके मुख्यतया यत्र विषये यो व्यवहारः प्रवर्तते तस्यैव व्यवहारेण मुख्यतयाऽभ्युपगतत्वात् । अत्रेयं व्यवस्थालोके यो यो वचनप्रयोगः प्रवर्तते तत्रैकः कश्चित् कस्यचिदेकस्य ૩-૪૭). આવા વચનથી જણાય છે કે નયવાદો વચનમાર્ગરૂપ હોય છે. અને વચનમાર્ગો તો લોકમાં વિવિધ પ્રસ્તાવ દરમ્યાન જે વચનપ્રયોગો થાય છે તદ્રુપ જ હોય છે. લોકમાં થતા વચનપ્રયોગો જ વ્યવહાર કહેવાય છે. તેથી લોકમાં જે જે વચનવ્યવહાર મળે છે તે જ અભિપ્રાય મુજબ જુદા-જુદા નયરૂપે કહેવાય છે. એટલે જ વિશેષનું ગ્રહણ કરનાર (= વિશેષગ્રાહી) વ્યવહારનયના પ્રતિપક્ષભૂત સંગ્રહનયને માન્ય ‘અંગે આયા (સ્થાનાંગજી)’ઇત્યાદિ જે વચનપ્રયોગો છે તે, પ્રસ્તાવને અનુસરીને લોકવ્યવહારમાં જે વપરાય છે તે જ જાણવા. માટે પ્રસ્તુતમાં મૈગમના નિરૂપણમાં વ્યવહાર અભિપ્રેતનું કથન કરવામાં આવ્યું છે.
=
શંકા : ‘નિગમોમાં જનપદમાં થયો હોય તે નૈગમ.' આવું નૈગમનું લક્ષણ આ રીતે તો વ્યવહારનયમાં પણ અતિવ્યાપ્ત થશે. સમાધાન ઃ ના, એ અતિવ્યાપ્ત થતું નથી, કારણ કે જે વિષયમાં લોકમાં મુખ્ય રૂપે જે વ્યવહાર પ્રવર્તતો હોય તે જ વ્યવહારને પણ મુખ્યરૂપે (= ઉપચાર વિના) માન્ય હોય છે. અહીં આવી વ્યવસ્થા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org