________________
श्रीनिक्षेपविंशिका - ३
अथ श्री अनुयोगद्वारलक्षण आगमे यदुक्तं तदेवावतारयन्नाहजत्थ य जं जाणेज्जा, निक्खेवं निक्खिवे निरवसेसं । जत्थवि अ न जाणेज्जा, चउक्कगं निक्खिवे तत्थ ॥३॥
अस्याः श्रीमलधारीया वृत्तिः- तत्र जघन्यतोऽप्यसौ चतुर्विधो दर्शनीय इति नियमार्थमाह यत्र च जीवादिवस्तुनि यं जानीयात् निक्षेपं = न्यासं यत्तदोर्नित्याभिसम्बन्धात् तत्र वस्तुनि तं निक्षेपं निक्षिपेत् = निरूपयेत् निरवशेषं = समग्र, यत्रापि च न जानीयान्निरवशेषं निक्षेपभेदजालं तत्रापि नामस्थापनाद्रव्यभावलक्षणं चतुष्कं निक्षिपेद् । इदमुक्तं भवति- यत्र तावन्नामस्थापनाद्रव्यक्षेत्रकालभवभावादिलक्षणा भेदा ज्ञायन्ते तत्र तैः सर्वैरपि वस्तु निक्षिप्यते,
१०
હવે, શ્રી અનુયોગદ્વા૨નામના આગમમાં જે કહ્યું છે એનો જ ઉતારો કરતાં ગ્રન્થકાર કહે છે -
ગાથાર્થ : જ્યાં જે નિક્ષેપ જાણી શકાય એ બધા નિક્ષેપ કરવા. અને જ્યાં વિશેષરૂપે ન જાણી શકાય ત્યાં પણ નામાદિ ચાર નિક્ષેપા તો અવશ્ય કરવા જ.
શ્રીઅનુયોગદ્વારમાં આવેલી આ ગાથાની વૃત્તિકાર શ્રી મલધારી હેમચન્દ્રસૂરિ મહારાજે કરેલી વૃત્તિનો અર્થ આવો જાણવો.. જન્યથી પણ આ નિક્ષેપ ચાર પ્રકારનો તો દર્શાવવો જ એવો નિયમ કરવા માટે આ નસ્ત્ય હૈં...' ઇત્યાદિ ગાથા છે. જીવાદિ જે વસ્તુ અંગે જે નિક્ષેપ જાણી શકાય ( ‘જીવ' વગેરે શબ્દના અર્થ તરીકે જે જે વસ્તુ જાણી શકાય) તે દરેકનું નિક્ષેપ તરીકે નિરૂપણ કરવું અને જ્યાં બધા જ નિક્ષેપભેદોના સમૂહને ન જાણી શકાય (તે તે શબ્દના વાચ્યાર્થ તરીકે આગમમાં કે લોકમાં જે જે પ્રસિદ્ધ હોય તે બધાના સમૂહને ન જાણી શકાય) ત્યાં પણ છેવટે નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવ એમ ૪ નિક્ષેપ તો કરવા જ. આશય એ છે કે જ્યાં નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org