________________
श्रीनिक्षेपविंशिका - १८
पर्यायतया पर्यायार्थिकेन नोआगमतो भावसामायिकत्वं तथैव प्रस्तुते घटोपयुक्तजीवस्य द्रव्यतया द्रव्यार्थिकेनागमतो भावघटत्वं, घटोपयोगस्य च जीवपर्यायतया पर्यायार्थिकेनागमतो भावघटत्वम् । ततश्च न कोऽपि विरोधः ।
ननु ‘यद्यनुपयुक्तो देवदत्तादि ' रित्यादि यस्तर्को भवता दत्तस्तदनुसृत्य तु 'यदि घटोपयोगरूपभावघटः पर्यायतया शब्दादीनां पर्यायार्थिकानां संमतस्तदा घटानुपयोगरूप आगमतो द्रव्यघटोऽपि तेषां संमत इत्यभ्युपगमे को दोषः ? तस्य पर्यायरूपतया पर्यायार्थिकानां संमतत्वे न कोऽपि दोष इत्यर्थः' इत्यादि तर्कस्यापि सम्भवात् सूत्रविरोधः स्पष्ट एव, सूत्रे शब्दादीनामागमतो द्रव्यनिक्षेपस्यासंमतत्वस्य कथितत्वादिति चेत् ? न, तस्य तेषां मतेऽवस्तुत्वादेवासंमतत्वस्य कथित - त्वात्। तदुक्तमनुयोगद्वारसूत्रवृत्त्योः - तिण्हं सद्दनयाणं जाणए अणुवउत्ते એ જીવનો પર્યાય હોવાથી પર્યાયાર્થિક મતે આગમથી ભાવઘટ છે. આમાં ઘટોપયોગ એ પર્યાય છે. ને તેથી દ્રવ્યાર્થિક એવા નૈગમાદિને અમાન્ય હોય એવું હું પણ કહું જ છું. પછી ઉપાધ્યાયજી મહારાજ સાથે વિરોધ ક્યાં રહ્યો ?
२३२
शंडा : 'भे अनुपयुक्त हेवछत्ताहि ...' वगेरे तमे के तई (५.२30) આપ્યો છે એ રીતે તો ‘જો ઘટોપયોગરૂપ ભાવઘટ પર્યાયરૂપ હોવાથી શબ્દાદિ પર્યાયાર્થિક નયોને સંમત છે તો ઘટઅનુપયોગરૂપ આગમથી દ્રવ્યઘટ પણ તેઓને સંમત હોવામાં શું વાંધો છે ? એ પર્યાયરૂપ હોવાથી પર્યાયાર્થિક નયોને સંમત હોવામાં કોઈ જ વાંધો ન હોય.. એમ અર્થ છે.’ આવો તર્ક પણ સંભવિત હોવાથી સૂત્રવિરોધ સ્પષ્ટ છે જ, કારણ કે સૂત્રમાં શબ્દાદિનયોને આગમથી દ્રવ્યનિક્ષેપ માન્ય નથી એમ उहेतुं छे.
સમાધાન : તમારી શંકા બરાબર નથી, કારણ કે તેઓના મતે એ અવસ્તુ હોવાથી જ અમાન્ય હોવાનું સૂત્રમાં કહ્યું છે. અનુયોગદ્વારસૂત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org