________________
२३०
श्रीनिक्षेपविंशिका-१८
सम्भवतीत्यर्थः' इत्याद्युक्तम् । परन्त्वागमतो भावावश्यकनिरूपणावसरे नैवंप्रकारं किमप्युक्तम् । किञ्चावश्यकोपयोगरूपमागमतो भावावश्यकं पर्यायरूपतया पर्यायार्थिकानां शब्दानां तु सम्मतमेवेति यथाश्रुतं सूत्रमनुसृत्य द्रव्यार्थिकानां नैगमादीनां तदसम्मतमिति महोपाध्यायै
र्व्याख्या कृता । नैगमादीनां यद्भावावश्यकमसंमतं तदपेक्ष्य शेषत्रिकसंमतत्वकथनसङ्गतिस्तैः कृतेत्यर्थः । ____ मया तु नैगमादीनां यद्भावावश्यकं संमतं तन्मनसिकृत्य नैगमादीनां चत्वारोऽपि निक्षेपाः सम्मता इत्यर्थतो यथा प्राप्यते तथाव्याख्यातं, तत्तु भावावश्यकं नैगमादिसंमतत्वेन महोपाध्यायानामपि संमतमेवेति नार्थभेदः। नन्वागमतो भावनिक्षेपो नैगमादीनां संमतो न वा ? संमत एव, कस्तत्र प्रश्नः ? यद्यनुपयुक्तो देवदत्तादिनँगमस्यागमतो द्रव्यावश्यએટલે યથાશ્રુત સૂત્રને અનુસરીને દ્રવ્યાર્થિક એવા નૈગમાદિને તે = આગમથી ભાવાવશ્યક સંમત નથી, એવી વ્યાખ્યા ન રહસ્યમાં કરેલી છે. અર્થાત્ નૈગમાદિને જે ભાવાવશ્યક અમાન્ય છે એને નજરમાં રાખીને ભાવાવશ્યક સિવાયના ત્રણ સંમત હોવાના કથનની સંગતિ ત્યાં કરી છે.
જ્યારે મેં નૈગમાદિને જે ભાવાવશ્યક સંમત છે એને નજરમાં રાખીને નૈગમાદિને ચારે નિક્ષેપ સંમત છે એવું અર્થથી જે રીતે મળે તે રીતે ભાષ્યના (૭૫) એ વચનની વ્યાખ્યા કરી છે. ને આ ભાવાવશ્યક નૈગમાદિને સંમત છે એવું તો મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજને પણ સંમત છે જ. માટે અર્થભેદ નથી.
શંકા : આગમથી ભાવનિક્ષેપ નૈગમાદિને માન્ય છે કે નહીં ?
સમાધાન : માન્ય છે જ, એમાં પ્રશ્ન શું છે ? જો અનુપયુક્ત દેવદત્તાદિ નિગમને આગમથી દ્રવ્યાવશ્યકરૂપે સંમત છે તો ઉપયુક્ત તે આગમથી ભાવઆવશ્યકરૂપે તેને સંમત હોય એમ માનવામાં વાંધો શું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org