________________
२२८
श्रीनिक्षेपविंशिका-१८
व्याख्यानं, भाष्यवृत्तावेवम्प्रकारस्य व्याख्यानस्यादर्शनादिति चेत् ? भवत्वपूर्वं, को दोषः ? न हि यद्यदपूर्वं व्याख्यानं तत्तदसदेव भवतीति व्याप्तिर्जुनप्रवचने स्वीकृता, अन्यथा 'नैगमादयो जलाहरणादिरूपं नोआगमतो भावघटमभ्युपगच्छन्ति, परंतु घटोपयोगरूपमागमतो भावघटं यन्नाभ्युपगच्छन्ति तदपेक्ष्यात्र द्रव्यार्थिकस्य नामादित्रिकं संमतमित्युतमि'त्यर्थकं यद्व्याख्यानं महोपाध्यायैर्नयरहस्ये कृतं तस्यासत्त्वप्रसङ्गात्, भाष्यवृत्तावेवम्प्रकारस्य व्याख्यानस्याप्यदर्शनात्, तत्र नोआगमतो भावनिक्षेपाभ्युपगमस्याप्यनुक्तत्वात्। ननु तैस्तु भावं चिय सद्दणया, सेसा इच्छंति सव्वणिक्खेवे' (२८४७) इत्यादिभाष्यवचनेन सहास्य भाष्यवचनस्याभासमानो यो विरोधस्तदुपशमनार्थमेतस्य व्याख्यानस्य कृतत्वान्न दोष इति चेत् ? मयाऽपि तदर्थमेवैतस्य व्याख्यानस्य વ્યાખ્યા હોય તે તે ખોટી જ હોય એવી વ્યામિ કાંઈ જૈનપ્રવચનમાં સ્વીકારાયેલી નથી. નહીંતર, નૈગમાદિ જળાહરણાદિરૂપ નોઆગમથી ભાવઘટને માને છે. પણ ઘટોપયોગરૂપ આગમથી ભાવઘટને જે માનતા નથી તેની અપેક્ષાએ અહીં ‘દ્રવ્યાર્થિકને નામાદિત્રણ સંમત છે.” એમ કહ્યું છે - આવો અર્થ જણાવનાર જે વ્યાખ્યા મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે નરહસ્યમાં કરી છે તે પણ ખોટી ઠરી જશે, કારણ કે ભાષ્યની વૃત્તિમાં આવી વ્યાખ્યા પણ જોવા મળતી નથી. તે પણ એટલા માટે કે “નોઆગમથી ભાવનિક્ષેપનો સ્વીકાર કરે છે એવું પણ ત્યાં તો કહ્યું નથી જ.
શંકા : તેઓએ તો “શબ્દનો ભાવને જ ઇચ્છે છે, શેષનયો સર્વનિક્ષેપને ઇચ્છે છે એવું જણાવનાર ભાષ્યવચન(૨૮૪૭)ની સાથે આ ભાષ્યવચનનો વિરોધ જે ભાસે છે તેને દૂર કરવા આવી વ્યાખ્યા કરી હોવાથી વાંધો નથી.
સમાધાન : મેં પણ એ માટે જ આવી વ્યાખ્યા કરી હોવાથી દોષ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org