________________
नामाइतियं... भाष्यगाथाव्याख्या
२२७
'गुणयुक्तजीवः सामायिकम्' इत्यत्र, तदा द्रव्यार्थिकत्वमेवेति । निक्षेपव्यवस्था तु वस्त्वपेक्षयैव कर्तव्या । विवक्षितक्रियानुभूतियुक्तं चेद्वस्तु तदा भावनिक्षेप एव, तत्शून्यं कारणीभूतं चेद्वस्तु तदा द्रव्यनिक्षेप વેતિ |
ततश्च द्रव्यार्थिकस्य नैगमस्य 'इन्द्रा'दिशब्दवाच्यतया चतुर्णामपि संमततया नाम-स्थापना-द्रव्य-भावा इत्येवं चत्वारोऽपि निक्षेपाः संमता રૂતિ શિતમ્ . __नन्वेवं सति 'नामाइतियं दबट्ठियस्स भावो य पज्जवनयस्स'त्तिभाष्यवचनस्य(७५) का गतिः ? इति चेत् ? न काचिदपि, 'द्रव्यार्थिकस्य नामादित्रिकं भावश्चेत्येवं चत्वारोऽपि निक्षेपाः संमताः, पर्यायनयस्य भाव एव संमतः' इति व्याख्यानात् । नन्वपूर्वमिदं આધારે નહીં) નિક્ષેપની વ્યવસ્થા કરવી. એ જો વિવક્ષિતક્રિયાનુભૂતિથી યુક્ત હોય તો ભાવનિક્ષેપ અને એનાથી રહિત હોય પણ એના કારણભૂત હોય તો દ્રવ્યનિક્ષેપ. એટલે નૈગમાદિનો ભાવનિક્ષેપને સ્વીકારે છે ને છતાં એને દ્રવ્યરૂપ માનતા હોવાથી દ્રવ્યાર્થિકત્વ હણાઈ જતું નથી એ નક્કી થયું. અને તેથી દ્રવ્યાર્થિક એવો નૈગમનય ઇન્દ્રવગેરે શબ્દના વાચ્યાર્થ તરીકે ચારેને સ્વીકારતો હોવાથી એને નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ ચારે નિક્ષેપા સંમત છે એ નિશ્ચિત થયું.
શંકા : પણ તો પછી ‘દ્રવ્યાર્થિકને નામાદિ ત્રણ અને પર્યાયાર્થિકને ભાવનિક્ષેપ માન્ય છે એવું જણાવનાર ભાષ્યવચન (૭૫) નું શું થશે?”
સમાધાન : કશું નહીં. ‘દ્રવ્યાર્થિકને નામાદિત્રિક અને ભાવ એમ ચારે નિક્ષેપ માન્ય છે, પર્યાયનયને ભાવ જ સંમત છે આ રીતે વ્યાખ્યા કરવાથી કોઈ અસંગતિ રહેતી નથી.
શંકા : આ તો અપૂર્વ વ્યાખ્યા છે, કારણ કે ભાષ્યની વૃત્તિમાં આવી વ્યાખ્યા જોવા મળતી નથી.
સમાધાન : ભલે ને અપૂર્વ હોય, શું વાંધો છે? “ જે જે અપૂર્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org