________________
नय-निक्षेपव्यवस्था
२२५
सूक्ष्मधिया विभाव्यताम् । एवमेव नय-निक्षेपसम्बन्धिनोर्द्रव्यशब्दयोनैकार्थत्वमित्यप्येतेनाधिकारेण सूच्यत एव। तथाहि-‘गुणप्रतिपन्नो जीवः सामायिकं' इत्यत्र जीवद्रव्यस्येतराऽविशेषणत्वरूपप्राधान्येनाभ्युपगमः स्पष्ट एव । स चाभ्युपगमो नये द्रव्यार्थिकत्वमापादयति, न तु निक्षेपे द्रव्यत्वं, तन्निक्षेपस्य तत्र भावनिक्षेपत्वेनैव कथितत्वात् । ततश्च द्रव्यशब्दयोर्भिन्नार्थत्वमप्येतेनाधिकारेण सूच्यत एवेत्यपि विभावनीयम्।
तदेवं नयसम्बन्धिभ्यां द्रव्य-पर्यायशब्दाभ्यां निक्षेपसम्बन्धिनौ द्रव्य-भावशब्दौ पृथगेवेति स्थितम् । ततश्च पूर्वोक्तानुसारेण भावनिक्षेपग्राहित्वमात्रेण न द्रव्यार्थिकत्वव्याहतिर्न वा विवक्षितस्य वस्तुनो द्रव्यत्वमात्रेण द्रव्यार्थिकनयग्राह्यत्वमात्रेण वा भावनिक्षेपत्वानुपपत्तिः। इत्थञ्च ‘गुणप्रतिपन्नो जीवः सामायिकम्' इत्यत्र नैगमादिद्रव्यार्थिकनया એ સૂક્ષ્મબુદ્ધિથી વિચારવું. એ જ રીતે નય-
નિપસંબંધી ‘દ્રવ્ય શબ્દો પણ એકાર્થક નથી એ આ અધિકાર પરથી જણાય જ છે. તે આ રીતે - “ગુણયુક્તજીવ સામાયિક છે' આમાં જીવદ્રવ્યનો અન્યના વિશેષણરૂપે ઉલ્લેખ નથી. એટલે અન્યના અવિશેષણરૂપ પ્રાધાન્યથી એનો સ્વીકાર હોવો સ્પષ્ટ છે. દ્રવ્યનો આવો સ્વીકાર નયમાં દ્રવ્યાર્થિકત્વ લાવે છે. પણ નિક્ષેપમાં દ્રવ્યત્વ લાવતો નથી, કારણ કે આ નિક્ષેપને નરહસ્યમાં ભાવનિક્ષેપ તરીકે જ કહેલો છે. એટલે બન્ને દ્રવ્યશબ્દો અલગ-અલગ અર્થમાં છે એ વાત આ અધિકાર પરથી સૂચિત થાય જ છે, એ પણ વિચારવું.
આમ, નયસંબંધી દ્રવ્ય-પર્યાયશબ્દ કરતાં નિક્ષેપસંબંધી દ્રવ્ય-ભાવ શબ્દો જુદા જ છે... ભિક્ષાર્થક જ છે એ નિશ્ચિત થયું. એટલે પૂર્વે જણાવ્યા મુજબ ભાવનિક્ષેપનું કોઈ નય ગ્રહણ કરતો હોય તો એટલા માત્રથી એ નયનું દ્રવ્યાર્થિકત્વ મટી જતું નથી. તથા વિવક્ષિતવસ્તુ દ્રવ્યરૂપ હોવા માત્રથી કે દ્રવ્યાર્થિકનયથી ગ્રાહ્ય હોવા માત્રથી એનું ભાવનિક્ષેપપણું ખસી જતું નથી. એટલે જ “ગુણયુક્ત જીવ એ સામાયિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org