________________
२२४
श्रीनिक्षेपविंशिका-१८
तस्य पर्यायार्थिकत्वापत्तिः, जीवविशेषणत्वरूपाप्राधान्येन पर्यायाभ्युपगमात्। तदुक्तं नयरहस्ये- न चैवं पर्यायार्थिकत्वापत्तिः, इतराऽविशेषणत्वरूपप्राधान्येन पर्यायानभ्युपगमादिति । ततश्च नयनिक्षेपसम्बन्धिनोः पर्यायभावशब्दयोरेकार्थत्वेऽपि न दोष इति चेत् ? न, नयरहस्यगतादेतदधिकारादेव तदनेकार्थत्वस्य सूच्यमानत्वात्। तथाहि- द्रव्यविशेषणतया पर्यायाभ्युपगमे पर्यायार्थिकत्वमनुपपन्नं, न तु भावनिक्षेपत्वमिति यदत्रोक्तं तेनैतत्स्पष्टमेव यद्-यद् ज्ञानं भावनिक्षेपत्वं व्यवस्थापयति तद्विषयात्, यद् ज्ञानं पर्यायार्थिकत्वं व्यवस्थापयति तद्विषयो भिन्न इति । ततश्चैतेनाधिकारेण भावपर्यायशब्दयोर्नेकार्थत्वमिति कथं न सूच्यतेति ભાવનિક્ષેપણું અસંગત નથી' વળી પર્યાયનો સ્વીકાર હોવા છતાં એ પર્યાયાર્થિક બની જતો નથી, કારણ કે જીવના વિશેષણરૂપે સ્વીકાર એ અપ્રધાન સ્વીકાર છે. નૈગમ પણ આવા અપ્રધાન રૂપે જ પર્યાયનો સ્વીકાર કરે છે. નવરહસ્યમાં કહ્યું જ છે કે- છતાં પર્યાયાર્થિક નય બની જવાની આપત્તિ નથી, કારણ કે અન્યના અવિશેષણત્વરૂપ પ્રધાનતાથી પર્યાયનો સ્વીકાર નથી. આમ પર્યાયના સ્વીકારના કારણે જ ભાવનિક્ષેપ છે, ને છતાં નય પર્યાયાર્થિક બની જવાની આપત્તિ નથી. માટે નયનિક્ષેપ સંબંધી પર્યાય અને ભાવ શબ્દો એકાર્થક હોય તો પણ કોઈ વાંધો નથી.
સમાધાન : તમારી શંકા બરાબર નથી, કારણ કે નરહસ્યમાં આવતા અધિકારથી જ આ બન્ને શબ્દો એકાર્થક નથી એ સૂચન મળે છે. તે આ રીતે- દ્રવ્યના વિશેષણ તરીકે પર્યાયને સ્વીકારવામાં પર્યાયાર્થિકત્વનો જ અહીં નિષેધ કર્યો છે, પણ ભાવનિક્ષેપ પણાનો નહીં. આનાથી એ સ્પષ્ટ રીતે સમજાય છે કે જે જ્ઞાન ભાવનિક્ષેપ તરીકેનો નિર્ણય કરાવે છે તે જ્ઞાનના વિષય કરતાં, જે જ્ઞાન પર્યાયાર્થિકત્વનો નિર્ણય કરાવે છે તેનો વિષય જુદો છે. એટલે આ અધિકાર ભાવ અને પર્યાય શબ્દો એકાર્થક નથી એવું સૂચન કેમ ન કરે ? અર્થાત્ કરે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org