________________
भावाभ्युपगमेऽपि न नैगमस्य पर्यायार्थिकत्वम्
कश्चिन्नयो भावनिक्षेपमिच्छति, न चैतावतैव तस्य पर्यायार्थिकत्वमेवद्रव्यार्थिकत्वहानिश्चेत्यपि शक्यते वक्तुम् । अत एवावश्यकनिर्युक्तेः 'जीवो गुणपडिवन्नो..' (७९२ ) इत्यादिगाथायां किं सामायिकम् ? इति प्रश्ने द्रव्यार्थिकस्य गुणप्रतिपन्नो जीवः सामायिकमिति यदुक्तं तत्र गुणप्रतिपन्नस्य जीवद्रव्यस्य सामायिकत्वकथनेऽपि न तद् द्रव्यसामायिकं, अपि तु भावसामायिकमेव । तथैतद् भावसामायिकमभ्युपगच्छतोऽपि नैगमस्य न तदभ्युपगममात्रेण द्रव्यार्थिकत्वव्याहतिः पर्यायार्थिकत्वापत्तिश्च, भावसामायिकतया जीवद्रव्यस्यैवाभ्युपगतत्वात् ।
ननु तत्र 'गुणप्रतिपन्नो जीवः सामायिकम्' इति यदुक्तं, तत्र न जीवद्रव्याभ्युपगमाद् भावनिक्षेपत्वं, अपि तु गुणविशेषलक्षणपर्यायाभ्युपगमादेव, तदुक्तं नयरहस्ये विशुद्धनैगमभेदस्य द्रव्यविशेषणतया पर्यायाभ्युपगमान्न तत्र भावनिक्षेपानुपपत्तिरिति । न च पर्यायाभ्युपगमेन એ જ રીતે કોઈક નય ભાવનિક્ષેપને સ્વીકારે એટલા માત્રથી એ પર્યાયાર્થિક જ હોય. એનું દ્રવ્યાર્થિકત્વ હણાઈ જ જાય' એવું પણ કહી शातुं नथी. खेटले ४ आवश्य नियुक्तिनी 'वो गुएापडिवन्नो' (७८२) વગેરે ગાથામાં ‘સામાયિક શું છે ?' એવા પ્રશ્નના જવાબમાં દ્રવ્યાર્થિકનયમતે ગુણપ્રતિપન્નજીવ એ સામાયિક છે એવું જે કહ્યું છે એમાં ગુણયુક્તજીવદ્રવ્યને સામાયિકરૂપે કહેલ હોવા છતાં એ દ્રવ્યસામાયિક નથી, પણ ભાવસામાયિક જ છે. તથા આ ભાવસામાયિકને સ્વીકારવા છતાં નૈગમનય, એ સ્વીકારમાત્રથી દ્રવ્યાર્થિકરૂપે મટી જતો નથી, કે પર્યાયાર્થિક બની જતો નથી, કારણ કે ભાવસામાયિકરૂપે જીવદ્રવ્યને જ સ્વીકારી रह्यो छे, भवना पर्यायने नहीं.'
२२३
શંકા : ત્યાં ‘ગુણયુક્ત જીવ સામાયિક છે' એવું જે કહ્યું છે, એમાં જીવદ્રવ્યને સ્વીકારવાથી એ ભાવનિક્ષેપરૂપ નથી, પણ ગુણવિશેષાત્મક પર્યાયને સ્વીકારવાથી જ છે. નયરહસ્યગ્રન્થમાં કહ્યું છે કે– નૈગમનો વિશુદ્ધ ભેદ દ્રવ્યના વિશેષણ તરીકે પર્યાયને સ્વીકારે છે, માટે ત્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org