________________
नयनिक्षेप संलग्नद्रव्यशब्दौ भिन्नार्थकौ
न हि मृत्पिण्डो घटापेक्षया द्रव्यम्, अपि तु मृद्लक्षणस्य द्रव्यस्य पूर्वकालीनपर्याय एव । एवं न हि एकभाविकादिसाधुरिन्द्रापेक्षया द्रव्यम्, अपि तु जीवलक्षणस्य द्रव्यस्य पूर्वभवीयपर्याय एव । यद्वा मृत्पिण्डगत एकभविकादिसाधुगतो वा कश्चिद्योग्यताविशेष एव द्रव्यनिक्षेपः । स तु पर्याय एव ।
एवं क्वचिद् द्रव्यमपि भावनिक्षेपतयोच्यत एव । शास्त्रेषु भावेन्द्रतया प्रसिद्धः शक्र- पुरंदरादिपर्यायाभिधेय इन्दनादिक्रियानुभूतियुक्तः शचीपतिर्द्रव्यमेव, इन्दनाद्याधारत्वात् । अत एव भावनिक्षेपलक्षणे 'भावो विवक्षितक्रियानुभूतियुक्तो हि वै समाख्यातः ।
सर्वज्ञैरिन्द्रादिवदिहेन्दनादिक्रियाऽनुभवात् ॥' इत्येवं क्रियानुभूतियुक्तत्वमुक्तमेव । तथेन्द्रोपयोगरूपभावेन्द्रस्य पर्यायरूपत्वं स्पष्टमेव । છે. એમ, એકભવિકાદિ સાધુ પણ ઇન્દ્રની અપેક્ષાએ દ્રવ્ય નથી, પણ જીવાત્મક દ્રવ્યનો પૂર્વભવીય પર્યાય જ છે. અથવા મૃત્પિડમાં રહેલી કે એકભવિકાદિસાધુમાં રહેલી કોઈક ચોક્કસ પ્રકારની યોગ્યતા જ (ઘડાનોઇન્દ્રનો) દ્રવ્યનિક્ષેપ છે. અને એ તો પર્યાય જ છે.
એ જ રીતે ક્યારેક દ્રવ્ય પણ ભાવનિક્ષેપરૂપે કહેવાય જ છે. શાસ્ત્રોમાં ભાવેન્દ્રરૂપે પ્રસિદ્ધ શક્ર-પુરંદરાદિ-પર્યાયથી અભિધેય અને ઇન્દનાદિક્રિયાનુભૂતિયુક્ત એવો શચીપતિ દ્રવ્યરૂપ જ છે, કારણ કે ઇન્દનાદિ ક્રિયાનો આધાર છે. એટલે જ ભાવનિક્ષેપના લક્ષણમાં, ‘વિવક્ષિતક્રિયાનુભૂતિયુક્ત જે હોય તે જ, સર્વજ્ઞો વડે ભાવનિક્ષેપ તરીકે કહેવાયેલ છે. જેમકે ઇન્દનાદિક્રિયાના અનુભવથી ઇન્દ્ર એ ભાવેન્દ્ર છે. એ રીતે ક્રિયાનુભૂતિયુક્તત્વ કહ્યું છે. આ ક્રિયાનુભૂતિયુક્તત્વ દ્રવ્યનું જ હોય એ સ્પષ્ટ જ છે. એમ ક્યારેક પર્યાય પણ ભાવનિક્ષેપરૂપે કહેવાય જ છે. જેમ કે ઇન્દ્રોપયોગ પણ (આગમથી) ભાવેન્દ્રરૂપે કહેવાયેલ છે, ને એ તો જીવના પર્યાયરૂપ છે એ સ્પષ્ટ જ છે. આ અંગે અધિકવિચારણા
Jain Education International
२२१
For Private & Personal Use Only
www.jainelibrary.org