________________
श्रीनिक्षेपविंशिका - १८
वेवेति यावत् । तथाहि — क्वचित् पर्यायोऽपि द्रव्यनिक्षेपतयाऽभिप्रेतः । यथा ‘अनुपयोगो द्रव्यम्,' अत्रोपयोगस्येवानुपयोगस्यापि जीवपर्यायत्वमक्षतमेव, जीवस्यावस्थाविशेषरूपत्वात् । अत एवानुपयुक्त आत्मा यदा द्रव्यनिक्षेपतयोच्यते, तदा द्रव्यस्यैव द्रव्यनिक्षेपत्वेऽपि यदोपयोगशून्यवक्तृत्वमुपयोगशून्यक्रियादिकमात्मनोऽनुपयोगो वा द्रव्यनिक्षेपतयोच्यते, तदा पर्यायस्यैव द्रव्यनिक्षेपत्वं प्राप्यते, उपयोगशून्यवक्तृत्वादेरनुपयोगस्य वा पर्यायरूपत्वात् । एवं यदा मृद्रव्यं द्रव्यघटतया, आगामिनि भव इन्द्रतयोत्पित्सुर्जीवो वा द्रव्येन्द्रतयोच्यते तदा मृद्जीवद्रव्यस्यैव द्रव्यनिक्षेपत्वेऽपि यदा मृत्पिण्डो द्रव्यघटतया, एकभविकादिसाधुर्वा द्रव्येन्द्रतयोच्यते तदा पर्यायस्यैव द्रव्यनिक्षेपत्वं प्राप्यते, घटापेक्षया मृत्पिण्डस्य, इन्द्रापेक्षया वैकभविकादिसाधोः पर्यायत्वात् । અલગ જ છે. તે આ રીતે - ક્યારેક પર્યાય પણ દ્રવ્યનિક્ષેપરૂપે માન્ય છે જ. જેમકે ‘અનુપયોગો દ્રવ્યમ્.' આમાં ઉપયોગની જેમ અનુપયોગ પણ જીવનો પર્યાય જ છે, કારણ કે જીવની એક ચોક્કસ (ઉપયોગશૂન્ય) અવસ્થારૂપ છે. એટલે જ, અનુપયુક્ત આત્મા જ્યારે દ્રવ્યનિક્ષેપ તરીકે કહેવાય છે ત્યારે એ આત્મદ્રવ્યરૂપ દ્રવ્ય જ દ્રવ્યનિક્ષેપ તરીકે મળતું હોવા છતાં, જ્યારે ઉપયોગશૂન્ય વતૃત્વ કે ઉપયોગશૂન્ય ક્રિયા વગેરે કે આત્માનો અનુપયોગ દ્રવ્યનિક્ષેપ તરીકે કહેવાય છે ત્યારે પર્યાય જ દ્રવ્યનિક્ષેપરૂપે મળે છે, કારણ કે ઉપયોગશૂન્યવક્તૃત્વ વગેરે કે અનુપયોગ એ પર્યાયરૂપ જ છે. એ જ રીતે માટીદ્રવ્ય જ્યારે દ્રવ્યઘટરૂપે કે આગામી ભવમાં ઇન્દ્ર તરીકે ઉત્પન્ન થનાર જીવદ્રવ્ય જ્યારે દ્રવ્યઇન્દ્ર રૂપે કહેવાય ત્યારે માટીદ્રવ્ય કે જીવદ્રવ્ય જ દ્રવ્યનિક્ષેપરૂપે મળતા હોવા છતાં, જ્યારે નૃસ્પિડ દ્રવ્યઘટરૂપે કે એકભવિકાદિસાધુ દ્રવ્યઇન્દ્રરૂપે કહેવાય છે ત્યારે પર્યાય જ દ્રવ્યનિક્ષેપરૂપે મળે છે, કારણ કે ઘટની અપેક્ષાએ મૃત્પિડ અને ઇન્દ્રની અપેક્ષાએ એકભવિકાદિ સાધુ એ પર્યાય જ છે. કૃત્પિડ એ ઘટની અપેક્ષાએ દ્રવ્ય નથી, પણ માટીસ્વરૂપ દ્રવ્યનો પૂર્વકાલીન પર્યાય જ
२२०
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org