________________
पर्यायास्तिकस्य द्रव्यनिक्षेपासहत्वं कथम् ?
इदन्तु ध्येयम् - द्रव्यार्थिकनये द्रव्य - पर्याययोरभेद एवेति द्रव्यस्याकल्पिततया पर्यायोऽप्यकल्पितः सम्भवेद् । अत एव द्रव्यार्थिकनयस्य भावनिक्षेपसहत्वं शक्यकथनम् । परंतु पर्यायार्थिकनये तु द्रव्य-पर्याययोर्भेद एवेति पर्यायस्यैवाकल्पिततया द्रव्यस्य कल्पितत्वमेव । ततश्च तन्नये द्रव्यस्य कल्पितविशेषणतयैव गृह्यमाणत्वान्न तन्नयस्य द्रव्यनिक्षेपसहत्वं शक्यकथनमिति ।
तदेवं, नैगमनयस्य भावनिक्षेपसहत्वे कथं न द्रव्यार्थिकत्व - व्याहतिः ? इत्याशङ्कायां नयरहस्यप्रकरणोक्ताः समाधानप्रकाराश्चिन्तिताः । यद्वाऽन्यदेवंप्रकारं समाधानमत्र योग्यं न वेति नयन्यायनिष्णातैगतार्थबहुश्रुतैश्चिन्तनीयम् । तच्चैवं
२१९
-
निक्षेप संलग्नौ द्रव्य भावशब्दौ यदभिप्रायकी, न नयसंलग्नौ द्रव्यपर्यायशब्दावपि तदभिप्रायकावेव, अपि तु भिन्नाभिप्रायकौ - भिन्नार्थઆ ધ્યાનમાં રાખવું - દ્રવ્યાર્થિકનયે દ્રવ્ય અને પર્યાયનો અભેદ જ છે. તેથી દ્રવ્ય અકલ્પિત (– વાસ્તવિક) હોવાથી પર્યાય પણ અકલ્પિત હોવો સંભવે છે. માટે જ ‘દ્રવ્યાર્થિકનય ભાવનિક્ષેપસહ છે' એવું કહી શકાય છે. પણ પર્યાયાર્થિકનયે દ્રવ્ય-પર્યાયનો ભેદ જ છે. તેથી પર્યાય જ અકલ્પિત હોવાથી દ્રવ્ય કલ્પિત જ હોય છે. એટલે એ નયે, દ્રવ્ય વિશેષણરૂપ જે બને છે તે કાલ્પનિક જ, વાસ્તવિક નહીં. માટે પર્યાયાર્થિકનય દ્રવ્યનિક્ષેપસહ છે' એવું કહી શકાતું નથી.
આમ, નૈગમનય ભાવનિક્ષેપસહ હોવા છતાં દ્રવ્યાર્થિકનયરૂપે કેમ મટી જતો નથી ? એવી શંકાના નયરહસ્યપ્રકરણમાં કહેલા સમાધાનપ્રકારો વિચાર્યુ. અથવા, આ અંગે એક અન્ય આવા પ્રકારનું સમાધાન યોગ્ય છે કે નહીં ? એ વિચારવા નય-ન્યાયનિષ્ણાત ગીતાર્થ બહુશ્રુતો સમક્ષ રજુ કરું છું. એ સમાધાન આવા પ્રકારનું જાણવું.
નિક્ષેપ અંગેના દ્રવ્ય અને ભાવ શબ્દોનો જે અભિપ્રાય છે, જે અર્થ છે, એના કરતાં નય અંગેના દ્રવ્ય અને પર્યાય શબ્દોનો અભિપ્રાય-અર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org