________________
इतराविशेषणत्वरूपं प्राधान्यम्
२१७
जीवद्रव्यस्येन्द्रादितया परिणतिरूपः, इन्द्रादिविषयोपयोगरूपश्च । तत्राद्य इन्द्रजीवस्य पर्यायरूपः, द्वितीयश्च ज्ञातुर्जीवस्य ज्ञानपर्यायरूपः । ततश्च द्वावपि द्रव्यार्थिकस्य न साक्षाद्विषयौ, अपि तु यदि स्यातां द्रव्यविशेषणत्वरूपाप्राधान्येनैव । तस्माद्र्व्यार्थिकस्य मतेन शब्दानामितराविशेषणत्वरूपप्राधान्येन नाम-स्थापना-द्रव्यार्थत्वाद् नामादयस्त्रयो विकल्पा एव संमताः । भावस्त्वितराविशेषणतया यतः पर्यायनयस्यैव विषयः, अतो न द्रव्यार्थिकस्य शब्दार्थत्वेन संमतः। एवं प्रकारं मतान्तरं मनसिकृत्य भाष्यकृता 'णामाइतियं दव्वट्ठियस्स भावो अ पज्जवणयस्स’ त्ति उक्तमिति मन्तव्यम् ।
एतन्मतावष्टम्भेनैव भाष्यकृता जीवो गुणपडिवन्नो इत्यादिगाथा व्याख्याता। तद्यथा- जीवो गुणपडिवन्नो णयस्स दव्वट्ठियस्स सामाइयं।
___ सो चेव पज्जवणयट्ठियस्स जीवस्स एस गुणो । आ.नि. ७९२॥ ઇન્દ્રાદિવિષયક ઉપયોગરૂપ. આમાં પહેલો પ્રકાર ઇન્દ્રજીવના પર્યાયરૂપ છે અને બીજો પ્રકાર જ્ઞાતાજીવના જ્ઞાનપર્યાયરૂપ છે. આમ બન્ને પર્યાયરૂપ હોવાથી દ્રવ્યાસ્તિકનયના સાક્ષાત્ વિષય નથી, પણ જો થાય તો દ્રવ્યના વિશેષણરૂપે જ થાય, એટલે કે ઇતરવિશેષણરૂપ અપ્રધાનતાથી જ થાય. તેથી દ્રવ્યાર્થિકનયના મતે શબ્દોના અર્થ ઇતરાવિશેષણરૂપ પ્રાધાન્યથી લેવા હોય તો એ નામ, સ્થાપના અને દ્રવ્યરૂપે જ મળે છે. માટે એને નામાદિ ત્રણ વિકલ્પો જ માન્ય છે. ભાવ તો અન્યના અવિશેષણરૂપે પર્યાયનયનો જ વિષય બને છે, તેથી દ્રવ્યાર્થિકનયને શબ્દના અર્થ તરીકે માન્ય નથી. આવા પ્રકારના મતાંતરને મનમાં રાખીને ભાષ્યકારે
વ્યાર્થિકને નામાદિ ત્રણ અને પર્યાયનયને ભાવ માન્ય છે” એમ કહ્યું છે એમ માનવું.
આ મતનું આલંબન લઈને જ ભાષ્યકારે જીવો ગુણ પડિવો ઇત્યાદિ નિર્યુક્તિગાથાની વ્યાખ્યા કરી છે. આવશ્યકનિયુક્તિની ૭૯૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org