________________
२१६
श्रीनिक्षेपविंशिका-१८
स्वीकारात् । अत एव तत्त्वार्थवृत्तावपि- अत्र चाद्या नामादयस्त्रयो विकल्पा द्रव्यार्थि(स्ति)कस्य, तथा तथा सर्वार्थत्वात् । पाश्चात्यः पर्यायनयस्य, तथा परिणतिविज्ञानाभ्याम् (सू.१-५) इति । अस्यार्थःशब्दवाच्यानां वस्तूनां सामान्यतश्चत्वारो विकल्पा भवन्ति । तद्यथानाम, स्थापना, द्रव्यं भावश्चेति । तत्र नाम द्विविधं ‘इन्द्र'इत्यादिशब्दरूपं, तदाख्यगोपालदारकादिलक्षणसंकेतविषयरूपं च । द्रव्यरूपत्वं चाद्यस्य पौद्गलिकत्वात्, द्वितीयस्य तु स्पष्टमेवेति नामनिक्षेपस्य द्रव्यात्मकतयेतराविशेषणत्वेनैव द्रव्यास्तिकनयविषयत्वम्। काष्ठाक्षादिषु स्थापितायाः स्थापनायाः काष्ठादिमयत्वाद् द्रव्यरूपतया तथैव तद्विषयत्वम्। उपादानकारणीभूतद्रव्यस्य तु तथात्वं स्पष्टमेव । भावो द्विविधःએ દ્રવ્યના વિશેષણરૂપે જ સ્વીકારે છે. એટલે જ તત્ત્વાર્થસૂત્ર (૧-૫)ની વૃત્તિમાં આ પ્રમાણે કહ્યું છે– પહેલાં નામાદિ ત્રણ વિકલ્પો દ્રવ્યાસ્તિકના જ વિષય છે, કારણ કે તેવો તેવો બધો અર્થ માન્ય છે. છેલ્લો વિકલ્પ પર્યાયિનયને માન્ય છે, કારણ કે તેવા પ્રકારની પરિણતિ અને વિજ્ઞાનદ્વારા એ મળે છે. આનો અર્થ આવો છે – શબ્દવાચ્ય વસ્તુઓના સામાન્યથી ચાર વિકલ્પો = ચાર પ્રકારો હોય છે. તે આ રીતે - નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. એમાં નામ બે પ્રકારે છે- ઈન્દ્ર વગેરે શબ્દરૂપ અને સંકેતના વિષયસ્વરૂપ ઇન્દ્ર નામે ગોપાળપુત્ર વગેરે રૂપ. આમાં પ્રથમ પ્રકાર દ્રવ્યરૂપ છે જ. કારણ કે શબ્દો પૌદ્ગલિક હોય છે. બીજો પ્રકાર તો દ્રવ્યરૂપ હોવો સ્પષ્ટ છે જ. આમ નામનિક્ષેપ દ્રવ્યાત્મક હોવાથી ઇતરના વિશેષણ તરીકે નહીં, પણ સ્વતંત્રરૂપે જ દ્રવ્યાસ્તિકનો વિષય બને છે. એમ, કાઇ-અક્ષાદિમાં સ્થાપેલી સ્થાપના પણ કાષ્ઠાદિમય હોવાથી દ્રવ્યરૂપ છે જ ને તેથી ઈતરના અવિશેષણરૂપે જ દ્રવ્યાસ્તિકનો વિષય બને જ છે. ઉપાદાનકારણભૂત દ્રવ્ય પણ એવું જ હોવું સ્પષ્ટ જ છે. ભાવ બે પ્રકારે છે. જીવદ્રવ્યની ઈન્દ્રાદિરૂપે જે પરિણતિ થાય તપ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org