________________
नैगमस्य द्रव्यार्थिकत्वहान्यापत्तिः
बहूनां दोषाणामापत्तेः। तथाहि - ( १ ) पर्यायार्थिकेन शब्दादिनयेनापि द्रव्यस्यापि प्रधानतयाऽभ्युपगतत्वात् तस्यापि द्रव्यनिक्षेपाभ्युपगन्तृत्वकथनापत्तिः । (२) अत्यन्ताभेदभेदग्राहिणोर्द्वयोः समुदितयोरपि मिथ्यादृष्टित्वापत्तिः । अयम्भावः - द्रव्यार्थिकः प्रधानतया द्रव्यं, गौणतया पर्यायं द्वयोश्च प्रधानतयाऽभेदं, गौणतया भेदं मन्यते; पर्यायार्थिकस्तु प्रधानतया पर्यायं, गौणतया द्रव्यं, द्वयोश्च प्रधानतया भेदं, गौणतयाऽभेदं मन्यते । यदा द्वयोरेवम्प्रकारोऽभ्युपगमस्तदा समुदितयोर्द्वयोः सम्यक्त्वं भवति । अस्मिंस्तु ते न तथाऽतः समुदितयोरपि मिथ्यात्वमेव । (૨) અત્યન્તામેતે પર્યાયયસહોત્તિપ્રસ૬ઃ। તથાહિ- ઘટતશयोरत्यन्ताभिन्नतया घटकलशइतिशब्दयोः पर्यायवाचित्वमेवेति 'घटः વ્યર્થ નથી. અને એટલે દ્રવ્યાર્થિકનય ભાવનિક્ષેપ માને તો પણ કોઈ દોષ નથી.
"
શંકાકાર : આવું કહેવામાં તો ઘણા દોષો લાગવાની સંભાવના છે. તે આ રીતે (૧) પર્યાયાર્થિક એવા શબ્દાદિનયો પણ દ્રવ્યનિક્ષેપ માને છે, એમ તમારે કહેવું પડશે, કારણ કે તમારા મતે એ પણ પ્રધાનતયા દ્રવ્યને સ્વીકારે છે . (૨) અત્યંત અભેદ અને ભેદને સ્વીકારનાર આ બે નય ભેગા થાય તો પણ મિથ્યાદષ્ટિ જ રહેવાની આપત્તિ આવશે. આશય એ છે કે - દ્રવ્યાર્થિકનય પ્રધાનરૂપે દ્રવ્યને અને અભેદને માને છે, ગૌણરૂપે પર્યાયને અને ભેદને માને છે... પર્યાયાર્થિકનય પ્રધાનરૂપે પર્યાયને અને ભેદને માને છે, ગૌણરૂપે દ્રવ્યને અને અભેદને માને છે. આવી બન્નેની માન્યતા જો હોય તો બે ભેગા થઈને પ્રમાણગ્રાહ્ય વસ્તુનો બોધ કરનાર બનવાથી સમ્યગ્ બને છે. પણ તમારા મતે આ બેની આવી માન્યતા ન હોવાથી ભેગા થયા પછી પણ પ્રમાણ ગ્રાહ્ય વસ્તુને જોનારા બનવાના નથી. ને તેથી મિથ્યા જ રહેવાના છે. (૩) અત્યંત અભેદ માનવામાં બે પર્યાયવાચી શબ્દોનો એક સાથે પ્રયોગ કરવાની આપત્તિ આવશે. તે આ રીતે - ઘટ-કળશ અત્યંત અભિન્ન હોવાના કારણે ઘટ
Jain Education International
२०९
For Private & Personal Use Only
www.jainelibrary.org