________________
निक्षेपेषु नयविचारणा
२०७
शून्यत्वात्, पर्यायास्तिकस्य भावग्राहित्वादिति । शब्दादयस्तु पर्यायास्तिका एव, अतस्ते भावनिक्षेपमेवेच्छन्ति। नैगमादयस्तु सर्वान् निक्षेपानिच्छन्ति । तदुक्तं- भावं चिय सद्दणया सेसा इच्छंति सव्वणिक्खे-'ति (वि.आ.भा.२८४७) । _अत्र नयरहस्यगता चर्चा किञ्चिद्विस्तरतो वितन्यते
ननु नैगमेन नामादिचतुष्टयाभ्युपगमे तस्य द्रव्यार्थिकत्वव्याहतिः स्यात्, द्रव्यार्थिकेन द्रव्यस्यैवाभ्युपगमात्। न च नैगमो यतो द्रव्यार्थिकः, अतो द्रव्यं प्रधानतयेच्छति, यतश्च स सुनयः, अतः पर्यायमपि गौणतयेच्छत्येव, अन्यथा दुर्नयत्वप्रसङ्गात् । ततश्च भावनिक्षेपाभ्युपगमेऽपि न तस्य द्रव्यार्थिकत्वहानिरिति वाच्यं, एवं तु शब्दनयानामपि द्रव्यनिक्षेपाभ्युपगमस्य वक्तव्यत्वापत्तेः, पर्यायार्थिकतया पर्यायं प्रधानतयेच्छद्भिः सुनयैस्तैरपि गौणतया द्रव्यस्येष्यमाणत्वात्, अन्यथा दुर्नનિપાઓને સ્વીકારે છે. કહ્યું જ છે કે– શબ્દ નો ભાવનિક્ષેપને જ સ્વીકારે छ. शेष नयो मा निक्षेपामान स्वीसरे छ. (वि.मा.भा. २८४७)
આ વિષયમાં નયરહસ્યમાં જે અધિકાર છે, એનો થોડો વિસ્તારપૂર્વક વિચાર કરીએ.
શંકા : નૈગમનય જો નામાદિ ચારે નિક્ષેપ સ્વીકારશે તો એની દ્રવ્યાર્થિકતા હણાઈ જશે, કારણ કે દ્રવ્યાર્થિક તો એ જ છે જે માત્ર દ્રવ્યને જ સ્વીકારતો હોય.
પ્રતિશંકા : નૈગમનય દ્રવ્યાર્થિક છે, માટે દ્રવ્યને પ્રધાનરૂપે સ્વીકારે છે. વળી એ સુનય પણ છે જ, માટે પર્યાયને પણ ગૌણરૂપે તો ઇચ્છે જ છે, નહીંતર તો દુર્નય બની જાય. એટલે ભાવનિક્ષેપને એ માને તો પણ (ગૌણરૂપે માનતો હોવાથી) એનું દ્રવ્યાર્થિકત્વ હણાઈ જતું નથી.
શંકાકાર : આ રીતે તો શબ્દાદિનયો પણ દ્રવ્યનિક્ષેપને સ્વીકારે છે એમ કહેવું પડે, કારણ કે એ નો પર્યાયાર્થિક હોવાથી પર્યાયને (= ભાવને) પ્રધાનતયા સ્વીકારતા હોવા છતાં ગૌણરૂપે તો દ્રવ્યને પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org