________________
२००
यस्य नैकस्यापि निक्षेपस्य सम्भवस्तादृशदृष्टान्ततया शशशृङ्गादिकमवस्तु विहायान्यः को दृष्टान्त आवयोः प्रसिद्धः ? न कश्चिदित्यर्थः । अतस्तेन दृष्टान्तेन तद्बोधसौकर्यमत्र साधितमिति ध्येयम् । अन्यथा जीवशशशृङ्गयोर्महद्वैषम्यं स्पष्टमेव । द्रव्य - पर्यायमयस्य वस्तुनो ( वस्तुस्वरूपस्य ) अंशत्वं जीवे संमतमेव, न तु शशशृङ्गे । अयम्भावः- यथा नयज्ञानं
श्रीनिक्षेपविंशिका - १७
શંકા : પિંડ-સ્થાસાદિ પ્રચલિત વિશેષ લીધા વિના પણ મૃત્સામાન્ય એ ૫૨માર્થસત્ વસ્તુ છે, તો જીવસામાન્ય કેમ નહીં ?
સમાધાન : મૃત્ (માટી) શબ્દ જ એવો છે કે એનો વાચ્યાર્થ સામાન્ય-વિશેષોભયાત્મક છે, (કે ઉત્પાદવ્યયૌવ્યયુક્ત છે), ભલે એ વાચ્યાર્થનો ઉલ્લેખ પિંડ-સ્થાસ વગેરે વિશેષરૂપે ન કરીએ તો પણ. પણ ‘જીવ’શબ્દ એવો નથી. એના વાચ્યાર્થ તરીકે દેવ મનુષ્યાદિ વિશેષ ન લઈએ તો શેષવાચ્યાર્થ અવસ્તુ છે. એટલે પિંડાદિના નિક્ષેપથી ભિન્ન એવા પણ માટીના નિક્ષેપ મળી શકે છે, પણ દેવ-મનુષ્યાદિના નિક્ષેપથી ભિન્ન એવા જીવના નિક્ષેપ મળી શકતા નથી.
શંકા : આ વિચારણામાં તમે અનાદિનિધનજીવને શશશૃંગતુલ્ય જે કહ્યો છે તે અતિસાહસ જેવું જણાય છે, કારણ કે જીવ દ્રવ્ય તરીકે તો માન્ય છે જ, શશશૃંગ નહીં. અવસ્થાવિશેષ પામેલો જીવ તો વસ્તુ છે જ, શશશૃંગ તો સ્વપ્રમાં પણ એવું નથી.
સમાધાન : તમારી વાત સાચી છે. છતાં અનુત્પન્નસ્થિરએકસ્વભાવવાળા જીવના સર્વનિક્ષેપ અસંભવિત હોવા છતાં નિક્ષેપચતુષ્ટયની સર્વવ્યાપિતાનિયમનો ભંગ જે થતો નથી તે સદષ્ટાન્ત સમજવો સરળ બને એ માટે એ કહ્યું છે, એમ જાણવું. વ્યુત્પત્તિનિષ્પક્ષપદથી પ્રતિપાદ્ય હોવા છતાં જેના એકપણ નિક્ષેપ મળતા ન હોય એવા દૃષ્ટાન્ત તરીકે શશશૃંગ (અવસ્તુ) સિવાય બીજું કયું દૃષ્ટાન્ત મને અને તમને... બન્નેને પ્રસિદ્ધ છે ? કે જેથી શશશૃંગના દષ્ટાન્તને ટાળીને એ દૃષ્ટાન્ત આપી શકાય... બાકી જીવ અને શશશૃંગ એ બન્ને વચ્ચે બહુ જ વિષમતાઓ છે જ. જેમ કે (૧) દ્રવ્ય-પર્યાય ઉભયમય વસ્તુનો (= વસ્તુસ્વરૂપનો)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org