________________
श्रीनिक्षेपविंशिका-१७
नन्वस्यां विचारणायां जीवस्य शशशृङ्गकल्पत्वं यदुक्तं तदतिसाहस प्रतिभाति, जीवस्य द्रव्यत्वं तु संमतमेव, न तथा शशशृङ्गस्य, अव
વિશેષાપત્રો નીવો વફ્લેવ, શશJતુ વખેડપિ ન તથતિ વે? 1 શંકા ઘટત્વેન બધા ઘડા એક સરખા છે તો એના દ્રવ્યનિક્ષેપ પણ પિંડત્વેન બધા પિંડ સરખા હોય છે. તો એ રીતે, જીવત્વેન બધા જીવોના દ્રવ્યનિક્ષેપ પણ એકસમાન મળવા જોઈએ ને? પણ એ મળતા તો નથી.. કારણ કે જીવ તરીકે દેવ-મનુષ્યાદિ લેવાય ત્યારે દ્રવ્યનિક્ષેપ તરીકે મનુષ્ય-દેવાદિ લેવા પડે છે જે એકસમાન હોતા નથી.
સમાધાનઃ જીવ તરીકે અનાદિનિધન વાચ્યાર્થ લેવામાં આવે ત્યારે જીવત્વ અવસ્તુ હોવાથી એ ધર્મરૂપે કોઈની સમાનતા કહી શકાતી નથી. અને જીવ તરીકે પર્યાયાપત્ર વાચ્યાર્થ લેવામાં આવે ત્યારે એ દેવમનુષ્યાદિરૂપ હોવાથી જીવત્વ દેવત્વ-મનુષ્યત્વાદિરૂપે જ પર્યવસિત થતું હોવાના કારણે એ ધર્મરૂપે દેવ-મનુષ્યાદિ જીવો એકસમાન હોતા જ નથી ને તેથી દ્રવ્યનિક્ષેપ તરીકે મળતા મનુષ્ય-દેવાદિ અસમાન હોવામાં કોઈ દોષ નથી. ઘટ-પટના દ્રવ્યનિક્ષેપ અલગ-અલગ હોવામાં શું દોષ છે ?
શંકા ઘટ-પટને તો કોઈ સમ્બન્ધ નથી. દેવ-મનુષ્યાદિ તો એક ઊર્ધ્વતા સામાન્યથી સંકળાયેલા છે.
સમાધાન : સ્થાસ-કોશ-કુશૂલ-ઘટ-કપાલ... આ બધા પણ એક ઊર્ધ્વતા સામાન્યથી સંકળાયેલા હોવા છતાં એમના દ્રવ્યનિક્ષેપ તરીકે મળતાં પિંડ-સ્થાસ-કોશ વગેરે અલગ-અલગ છે જ ને ! એમ મનુષ્યદેવાદિ અલગ-અલગ હોવામાં શું દોષ છે ?
શંકા : સ્વાસ-કોશાદિને સ્થાસ-કોશાબ્દિરૂપે લીધા હોય ત્યારે તો બરાબર કે એના દ્રવ્યનિક્ષેપ પિંડ-સ્થાસાદિરૂપે અલગ-અલગ પ્રકારના મળે. પણ સ્થાસ-કોશાદિ બધાને મૃદ્દવ્યરૂપે જ લીધો હોય ત્યારે તો માટીની પૂર્વાવસ્થારૂપ દ્રવ્યનિક્ષેપ બધાનો એકસમાન જ મળે છે ને. એમ દેવ-મનુષ્યાદિને જીવદ્રવ્યરૂપે જ લીધા હોય ત્યારે તો જો દ્રવ્યનિક્ષેપ મળતો હોય તો બધાનો એકસમાન જ મળવો જોઈએ ને !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org