________________
जीवपदग्राहां किम् ?
१९७
द्रव्यनिक्षेपत्वकथनं समुचितं स्यान्नतु जीवत्ववतो जीवस्यापीति चेत् ? न, अवस्थाविशेषानापन्नस्य जीवत्वावच्छिन्नस्य जीवपदग्राह्यत्वे दृष्टान्तदार्टान्तिकयोवैषम्यात्, जीवस्य द्रव्यत्वमेव, मृदस्त्वादिष्टद्रव्यत्वम् (पर्यायत्वे सति द्रव्यत्वमित्यर्थः), यद्वा पर्यायविशेषापन्नत्वाविवक्षणे जीवस्यावस्तुत्वमेव, मृदस्तु स्वतोऽपि पर्यायरूपतया तदविवक्षणेऽपि नावस्तुत्वमिति, यद्वा जीवत्वावच्छिन्नजीवस्य पूर्वावस्थाया अभाव एव, मृत्त्वावच्छिन्नमृदस्तु कारणीभूतायास्तस्याः सम्भव इति । अवस्थाविशेषापन्नस्य जीवस्य जीवपदग्राह्यत्वे तु मनुष्यादेव्यनिक्षेपत्वस्यानपाय एवेति सूक्ष्मेक्षिकया विचारणीयमिदं तत्त्वमिति । દેવનો જ દ્રવ્યનિક્ષેપ કહેવો યોગ્ય છે, નહીં કે દેવત્વવ્યાપકજીવત્વવાનું જીવનો પણ .
સમાધાન : “જીવ' પદના વાચ્યાર્થ તરીકે જો અવસ્થાવિશેષાનાપન્નજીવવાવચ્છિન્ન એવા જીવને જ લેવામાં આવે તો દૃષ્ટાન્ન અને દાષ્ટ્રત્તિક વચ્ચે ઘણું વૈષમ્ય હોવાથી તમારી વાત બરાબર નથી. તે વૈષમ્ય આવું જાણવું- જીવ તો દ્રવ્ય જ છે, જ્યારે માટી એ આદિષ્ટદ્રવ્ય છે (= દ્રવ્યરૂપ હોવા સાથે પર્યાયરૂપ પણ છે. ઘટાદિપર્યાયની અપેક્ષાએ દ્રવ્યરૂપ છે, ને પુદ્ગલદ્રવ્યની અપેક્ષાએ પર્યાયરૂપ છે.) અથવા પર્યાયવિશેષાપત્રની વિવેક્ષા ન હોય તો, જીવ તો અવતુ જ છે, જ્યારે માટી તો સ્વયં પણ પર્યાયરૂપ હોવાથી, એના વિશેષ પર્યાયોની વિવક્ષા ન હોય તો પણ અવસ્તરૂપ નથી. અથવા જીવવાવચ્છિન્નજીવની પૂર્વાવસ્થાનો અભાવ જ છે, જ્યારે મૃન્દાવચ્છિન્નમાટીની પૂર્વાવસ્થા કે જે એના કારણરૂપ છે તે સંભવિત છે. આમ, પર્યાયાનાપન્નજીવને વાચ્યાર્થ તરીકે લેવામાં દષ્ટાન્તદાષ્ટ્રત્તિક વચ્ચે ઘણી વિષમતા હોવાથી એ દષ્ટાન્ત ઉપયોગી નથી. હવે જો અવસ્થાવિશેષાપજીવને વાચ્યાર્થ તરીકે લેવામાં આવે તો મનુષ્યાદિ દ્રવ્યનિક્ષેપ તરીકે મળશે જ. આ તત્ત્વને સૂક્ષ્મબુદ્ધિથી વિચારવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org