________________
१९६
श्रीनिक्षेपविंशिका-१७
ध्रौव्याद् जीवस्यानादिनिधनत्वेन गृहीतत्वाच्च जीवत्वावच्छिन्नकार्यताया अप्रसिद्धत्वेन तन्निरूपितायाः कारणताया जीवद्रव्यनिक्षेपस्य चाप्रसिद्धाविष्टापत्तिरेव, अवस्तुनो निक्षेपाभावस्येष्टत्वाद् । अथ द्वितीयः पक्षस्तर्हि येन रूपेण विवक्षितपर्यायसंयुक्तस्य जीवस्योत्पाद्यता तद्रूपावच्छिन्नकार्यतानिरूपितकारणतायाः सुतरां प्रसिद्धत्वाद् द्रव्यनिक्षेपस्यापि प्रसिद्धिः स्यादेव । प्रस्तुते च देवत्वपर्यायोपेतस्य जीवस्य चिन्त्यमानत्वान्मनुष्य एव जीवद्रव्यनिक्षेपत्वेन प्राप्यते, देवत्वावच्छिन्नकार्यतानिरूपितकारणतायास्तस्मिन् सत्त्वाद् । तथा च तस्य कारणकोटौ प्रविष्टत्वात्कथं कार्यकोटौ प्रवेश इति ।
ननु पिण्डस्य घटत्ववतो घटस्यैव द्रव्यनिक्षेपत्वं, न तु घटत्वव्यापकमृत्त्ववन्मृदोऽपि, तथा च मनुष्यस्यापि देवत्ववतो देवस्यैव એ બન્ને શશશૃંગ-શશશૃંગત્વની જેમ અવસ્તુરૂપ જ હોવાથી તેમ જ જીવ અનાદિનિધન મનાઈ રહ્યો હોવાથી (અર્થાત એવા જીવરૂપે એ ઉત્પન્ન જ થતો ન હોવાથી) જીવવાવચ્છિન્નકાર્યતા જ અપ્રસિદ્ધ થઈ જશે. અને એ અપ્રસિદ્ધ થશે એટલે તત્રિરૂપિત કારણતા અને જીવનો દ્રવ્યનિક્ષેપ પણ અપ્રસિદ્ધ થશે જ. પણ એ ઈષ્ટાપત્તિ જ છે, કારણ કે અવસ્તુના નિક્ષેપ ન હોવા એ ઈષ્ટ જ છે. હવે જો બીજો પક્ષ લેશો, તો જે રૂપે વિવક્ષિતપર્યાયયુક્ત જીવ ઉત્પન્ન થતો હોય તતૂપાવચ્છિન્નકાર્યતાનિરૂપિત કારણતા નિર્વિવાદ પ્રસિદ્ધ હોવાથી દ્રવ્યનિક્ષેપ પણ પ્રસિદ્ધ થશે જ. પ્રસ્તુતમાં દેવપણાના પર્યાયથી યુક્ત જીવનો વિચાર ચાલી રહ્યો હોવાથી મનુષ્ય જ જીવના દ્રવ્યનિક્ષેપ તરીકે મળશે, કારણ કે દેવત્વાવચ્છિન્નકાર્યતાનિરૂપિત કારણતા એ મનુષ્યમાં રહેલી છે. અને આમ એ મનુષ્ય કારણકોટિમાં પ્રવિષ્ટ હોવાથી કાર્યકોટિમાં પ્રવિણ શી રીતે હોય શકે ?
શંકા : પિંડ એ ઘટવાનું ઘટનો જ દ્રવ્યનિક્ષેપ છે, નહીં કે ઘટત્વવ્યાપકમૃત્વવાળી માટીનો પણ, તો એ રીતે મનુષ્યને પણ દેવત્વવાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org