________________
मनुष्यादेः जीवत्वावच्छिन्नत्वाभावः ?
ननु मृत्पिण्डस्य यद् द्रव्यघटत्वं तद् घटत्वावच्छिन्नकार्यतानिरूपिता या कारणता तामपेक्ष्यैव, न तु मृत्त्वावच्छिन्नकार्यतानिरूपिता या कारणता तामपेक्ष्य, तस्य स्वतोऽपि मृत्त्वावच्छिन्नतया कार्यकोटावेव प्रविष्टत्वात् । एवं मनुष्यादेर्यद् द्रव्यजीवत्वं साधितं, तदपि देवत्वावच्छिन्नकार्यतानिरूपिता या कारणता तामपेक्ष्यैव, न तु जीवत्वावच्छिन्नकार्यतानिरूपिता या कारणता तामपेक्ष्य, तस्य स्वतोऽपि जीवत्वावच्छिन्नतया कार्यकोटावेव प्रविष्टत्वादिति चेत् ? न, मनुष्यादेः स्वतो जीवत्वावच्छिन्नत्वस्याभावेन कार्यकोटावप्रविष्टत्वात् । अयम्भावः'जीव' इति पदप्रतिपाद्यत्वेन किमभिप्रेतम् ? पर्यायवियुक्तमनुत्पन्नस्थिरैकस्वभावं किञ्चिदुत पर्यायसंयुक्तमुत्पादव्यवयध्रौव्यस्वभावं किञ्चित् ? યદ્યાદ્ય: પક્ષસ્તવા તસ્ય ઝીવત્વસ્ય હૈં શશશૃદ્ધ-શશશુદ્ધત્વવવવસ્તુત્વઆ રીતે પણ વ્યભિચાર નથી એ નક્કી થયું.
શંકા : મૃŃિડ એ જે દ્રવ્યઘટ છે તે ઘટત્વાવચ્છિન્નકાર્યતાનિરૂપિત જે કારણતા (ઘડા તરીકે ઉત્પન્ન થયેલ ઘટકાર્યની જે કારણતા) તેની અપેક્ષાએ જ છે, નહીં કે મૃત્ત્વાવચ્છિન્નકાર્યતાનિરૂપિત જે કારણતા તેની અપેક્ષાએ, કારણ કે એ મૃત્પિડ સ્વયં પણ મૃત્ત્વાવચ્છિન્ન હોવાથી (= માટીરૂપ હોવાથી) માટીરૂપ કાર્યકોટિમાં જ પ્રવિષ્ટ છે. એટલે એ જ રીતે મનુષ્યાદિને દ્રવ્યજીવ તરીકે જે કહ્યા તે પણ દેવત્વાવચ્છિન્નકાર્યતાનિરૂપિત જે કારણતા, તેની અપેક્ષાએ જ, નહીં કે જીવત્વાવચ્છિન્નકાર્યતાનિરૂપિત જે કારણતા તેની અપેક્ષાએ, કારણ કે તે મનુષ્યાદિ સ્વયં પણ જીવરૂપ હોવાથી કાર્યકોટિમાં જ પ્રવિષ્ટ છે.
સમાધાન ઃ મનુષ્યાદિ સ્વયં જીવત્વાવચ્છિન્ન ન હોવાથી કાર્યકોટિમાં પ્રવિષ્ટ ન હોવાના કારણે તમારી શંકા બરાબર નથી. આ ભાવ છે જીવશબ્દના વાચ્યાર્થ તરીકે તમને શું અભિપ્રેત છે ? પર્યાયશૂન્ય અનુત્પન્ન સ્થિરેક સ્વભાવવાળું કંઈક કે પર્યાયયુક્ત ઉત્પાદવ્યયધ્રૌવ્યસ્વભાવવાળું કંઈક ? જો પ્રથમ પક્ષ લેશો, તો એ વાચ્યાર્થ જીવ ને એનું જીવત્વ
Jain Education International
१९५
For Private & Personal Use Only
www.jainelibrary.org