________________
१९४
श्रीनिक्षेपविंशिका-१७
तस्यैव च चित्रस्य चित्रशब्दलक्षणनाम-आकृति-उपादानकारणैः सह यो यः कथञ्चिदभेदस्तमपेक्ष्य क्रमशो नाम-स्थापना-द्रव्यचित्रत्वमिति ज्ञेयम् ।
एवमेव पुद्गलस्य द्रव्य-भावनिक्षेपयोरप्यसम्भवोऽभ्युह्यः। तत्रेमे नियमा अनुसर्तव्याः । यस्यैकोऽपि निक्षेपः सम्भवति तस्य शेषैस्त्रिभिरपि निक्षेपैः सम्भवितव्यमेव । यत्र यत्र वस्तुत्वं तत्र तत्र चत्वारोऽपि निक्षेपाः सम्भवन्त्येव । यद्यदवस्तु तत्र नैकस्यापि निक्षेपस्य सम्भव इति । __तदेवं 'जीव'शब्दप्रतिपाद्यत्वेन बुद्धावारोपितस्य पर्यायवियुक्तस्य जीवद्रव्यस्य यदि ग्रहणं तदा तस्यैकस्यापि निक्षेपस्यासम्भवेऽपि न व्यभिचारः, तस्यावस्तुत्वादेव । यदि च पर्यायविशेषापन्नस्य जीवस्य देवादेर्ग्रहणं तदा मनुष्यादेरेव द्रव्यजीवत्वसम्भवात् नैकस्यापि निक्षेपस्यासम्भव इत्येवमपि न व्यभिचार इति स्थितम् । નામ, આકૃતિ અને ઉપાદાનકારણ સાથેનો જે કથંચિત્ અભેદ છે તેની અપેક્ષાએ એ ચિત્ર ક્રમશ: નામચિત્ર, સ્થાપનાચિત્ર અને દ્રવ્યચિત્ર પણ છે જ એ જાણવું.
આ જ રીતે અનાદિનિધન પુદ્ગલના દ્રવ્ય-ભાવનિક્ષેપાઓનો અસંભવ પણ વિચારી લેવો. એ માટે આ નિયમોને અનુસરવું. જેનો એકપણ નિક્ષેપ સંભવે છે તેના શેષ ત્રણ નિક્ષેપ પણ સંભવે જ. જે જે વસ્તુ હોય એમાં ચારે નિક્ષેપા સંભવે જ. જે જે વસ્તુ હોય તેનો એક પણ નિક્ષેપ ન જ સંભવે.
આમ, જીવશબ્દના વાચ્યાર્થ તરીકે બુદ્ધિમાં આરોપિત પર્યાયશૂન્ય જીવદ્રવ્યને જો લેવામાં આવે તો તેનો એક પણ નિક્ષેપ ન સંભવવા છતાં વ્યભિચાર નથી, કારણ કે એ અવસ્તુ જ છે. અને જો એ વાચ્યાર્થ તરીકે પર્યાયવિશેષયુક્ત જીવરૂપ દેવાદિનું ગ્રહણ કરવામાં આવે તો મનુષ્યાદિ જ દ્રવ્યજીવ તરીકે સંભવવાથી એકપણ નિક્ષેપનો અસંભવ નથી. એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org