________________
स्थापनानिक्षेपविषयो नियमः
स्थापनाया असम्भवेऽप्यनाकारस्थापनायाः सम्भवादिति चेत् ? न, तस्य काल्पनिकतया तद्विषयस्याभिप्रायस्य तदभिप्रायेण स्थापिताया स्थापनायाश्च काल्पनिकत्वानपायात् । अन्यथा शशशृङ्गादेरपि स्थापनानिक्षेपस्य सम्भवप्रसङ्गात्, चित्रकारे शशशीर्षोपरि शृङ्गस्य चित्रणाभिप्रायवति सति तत्सम्भवात् । नन्वेवं तादृक् शशशृङ्गचित्रं कस्य स्थापनानिक्षेपः ?
१९३
न कस्यापीति गृहाण । न हि यद्यच्चित्रादिकं तेन तेन सर्वेण कस्यचिदपि स्थापनानिक्षेपेण भवितव्यमेवेति नियमोऽस्ति, पारमार्थिकस्य कस्यचिदभिप्रायेण स्थापितस्य चित्रादेरेव स्थापनात्वनियमादिति । ननु तस्य चित्रस्य वस्तुत्वं तु स्पष्टमेव, ततश्च तेन चित्रेण कस्य केन निक्षेपेण भवितव्यम् ? सर्वस्य वस्तुनो निक्षेपत्वनियमादिति चेत् ? चित्रस्य भावनिक्षेपेण भवितव्यमिति गृहाण । तच्चित्रं भावचित्रमित्यर्थः ।
-
સમાધાન ઃ એ પુદ્ગલ કાલ્પનિક હોવાથી તદ્વિષયક અભિપ્રાય અને તે અભિપ્રાયથી સ્થાપેલી સ્થાપના પણ કાલ્પનિક જ ઠરે છે. નહીંતર શશશૃંગાદિનો પણ સ્થાપના નિક્ષેપ સંભવશે. સસલાના માથે શિંગડા દોરવાનો અભિપ્રાય ચિત્રકારનો હોય ત્યારે એ સંભવે છે.
શંકા : આવું શશશૃંગનું ચિત્ર કોનો સ્થાપનાનિક્ષેપ બનશે ?
સમાધાન : કોઈનો પણ નહીં. જે જે ચિત્ર વગેરે હોય તે દરેક કોઈકનો ને કોઈકનો સ્થાપનાનિક્ષેપરૂપ હોય જ એવો નિયમ નથી. કારણ કે નિયમ તો ‘પારમાર્થિક કોઈક વસ્તુના અભિપ્રાયથી સ્થાપિત (चित्रित) यित्राहि ४ स्थापनानिक्षेप३प होय' येवो ४ छे.
શંકા : આ ચિત્ર પણ એક ‘વસ્તુ’ તો છે જ. તો એ કોનો કયો નિક્ષેપ છે ? કારણ કે દરેક વસ્તુ નિક્ષેપરૂપ હોવાનો નિયમ છે.
Jain Education International
સમાધાન : એ ચિત્રનો ભાવનિક્ષેપ છે એમ જાણવું. અર્થાત્ એ ચિત્ર ભાવચિત્ર છે એમ જાણવું. તે જ ચિત્રનો ‘ચિત્ર’ એવા શબ્દરૂપ°
For Private & Personal Use Only
www.jainelibrary.org