________________
श्रीनिक्षेपविंशिका - १७
सङ्केतप्राप्तगोपालदारकलक्षणपारमार्थिकार्थयुक्त इति द्वयोर्विभिन्नत्वं
સિદ્ધમેવ ।
तदेवं शशशृङ्गाख्यो गोपालदारको नावस्तुरूपस्य शशशृङ्गस्य नामनिक्षेप इति स्थितम् । एवमेव पुद्गलाख्यो गोपालदारको न पर्यायवियुक्तस्य वस्तुतोऽवस्तुनो बुद्धावारोपितस्य पुद्गलस्य नामनिक्षेपः, अपि तु परमाण्वादिलक्षणपर्यायविशेषापन्नस्य पुद्गलस्यैवेति सिद्धम् । एवमेव जीवाख्यदारकस्यापि पर्यायापन्नजीवस्यैव नामनिक्षेपतया तदनापन्नस्य जीवस्य नामनिक्षेपस्यासम्भव एवेत्यपि पूर्वोक्तं सिद्धम् ।
ननु तथाप्यनुत्पन्नस्थिरैकस्वभावस्य काल्पनिकस्य पुद्गलस्य स्थापनानिक्षेपस्तु सम्भवत्येव, अवस्तुत्वेनानाकारतया तस्य साकारायाः વ્યુત્પત્તિસિદ્ધ છે અને પારમાર્થિકઅર્થશૂન્ય છે, અને બીજો શશશૃંગ શબ્દ યાદચ્છિક છે અને સંકેતથી મળતા ગોપાળપુત્રરૂપ પારમાર્થિકઅર્થથી યુક્ત છે. માટે બન્ને શબ્દો અલગ પ્રકારના છે એ સિદ્ધ થયું.
આમ, શશશૃંગનામે ગોપાળપુત્ર વસ્તુતઃ અવસ્તુરૂપ એવા શશશૃંગનો નામનિક્ષેપ નથી એ નિશ્ચિત થયું. એ જ રીતે પુદ્ગલનામે ગોપાળપુત્ર પણ પર્યાયશૂન્ય અને વસ્તુતઃ અવસ્તુ એવા બુદ્ધિમાં આરોપિત પુદ્ગલનો નામનિક્ષેપ નથી. એટલે એને જો નામનિક્ષેપ તરીકે લેવો હોય તો પરમાણુ વગેરે રૂપ પર્યાયવિશેષથી યુક્ત પુદ્ગલનો જ એ નામનિક્ષેપ છે એમ લેવું પડતું હોવાથી એના જ નામનિક્ષેપ તરીકે એ સિદ્ધ થશે. એ જ રીતે જીવ નામનો ગોપાળપુત્ર પણ પર્યાયયુક્ત જીવના જ નામનિક્ષેપ તરીકે સિદ્ધ થતો હોવાથી, પર્યાયશૂન્ય જીવના નામનિક્ષેપનો તો અસંભવ જ છે એવું પૂર્વે (પૃ.૧૮૪) જે કહેલું તે પણ સિદ્ધ થયું.
શંકા ઃ તો પણ અનુત્પન્ન સ્થિરૈકસ્વભાવવાળા કાલ્પનિક પુદ્ગલનો સ્થાપનાનિક્ષેપ તો સંભવે જ છે. અવસ્તુરૂપ હોવાના કારણે અનાકાર એવા તેની સાકાર સ્થાપનાનો અસંભવ હોવા છતાં અનાકારસ્થાપના તો સંભવે જ છે.
१९२
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org