________________
शशशृङ्गाख्यस्य दारकस्य भावनिक्षेपत्वम्
१९१
इन्द्राख्यगोपालदारकतुल्यः, न तु डित्थाख्यगोपालदारकतुल्यः ?
િિત વેતુ?ન, ફેન્દ્ર-શશJશયોવ્યુત્પત્તિમત્તેપિ મદદૈષયાતા ‘ તિ યત્રીમ તત્ સવ પતિનંક્ષળડન્યાર્થે સ્થિત5, ‘શશગૃતિ च यन्नाम, तन्नान्यार्थे कुत्रचिदपि स्थितमिति । अत एव इन्द्राख्यो गोपालदारको नामेन्द्र एव, न तु भावेन्द्रः, शशशृङ्गाख्यस्तु गोपालदारको न नामशशशृङ्गः, अपि तु भावडित्थवद् भावशशशृङ्ग एव, अन्यथा भावशशशृङ्गासम्भवान्नामादिनिक्षेपचतुष्टयस्य सर्वव्यापितानियमभङ्गप्रसङ्गात् । ततश्च बुद्धावारोपितस्य शशस्य शृङ्गस्य बोधकः शशशृङ्गइतिशब्दो व्युत्पत्तिसिद्धः पारमार्थिकार्थशून्यश्च, तदन्यस्तु यादृच्छिकः
શંકા : “ઈન્દનાદ્ ઇન્દ્રઃ આવી વ્યુત્પત્તિથી મળતા ઇન્દ્રશબ્દની જેમ શશનું શૃંગ એવી વ્યુત્પત્તિથી શશશૃંગશબ્દ મળતો હોવાથી એ ડિત્યાદિશબ્દની જેમ યાદચ્છિક નથી.
સમાધાન : તો શું એ શશશૃંગ નામે ગોપાળપુત્ર ઇન્દ્ર નામના ગોપાળપુત્રને તુલ્ય છે, પણ ડિત્થનામના ગોપાળપુત્રને તુલ્ય નથી, એમ કહેવા માગો છો ?
શંકા : હા.... જી.
સમાધાનઃ ના....જી. તમારી વાત બરાબર નથી, કારણ કે ઇન્દ્ર અને શશશૃંગ શબ્દો વ્યુત્પત્તિવાળા હોવા છતાં ઘણી વિષમતા ધરાવે છે. ઈન્દ્ર' એવું જે નામ છે તે યથાર્થરૂપે શચીપતિરૂપ અન્ય પદાર્થમાં રહેલું છે જ્યારે શશશૃંગ એવું જે નામ છે તે યથાર્થરૂપે અન્યત્ર ક્યાંય રહેલું નથી. એટલે જ ઈન્દ્ર નામનો ગોપાળપુત્ર નામેન્દ્ર જ છે, ભાવેન્દ્ર નહીં, પણ શશશૃંગનામનો ગોપાળપુત્ર નામશશશૃંગ નથી, પણ ભાવડિત્યની જેમ ભાવશશશૃંગ જ છે. નહીંતર = એને નામશશશૃંગ તરીકે લેવામાં આવે તો, ભાવશશશૃંગનો અસંભવ થઈ જવાના કારણે નામાદિનિક્ષેપચતુષ્ટયની સર્વવ્યાપિતાના નિયમનો ભંગ થઈ જાય. આમ, બુદ્ધિમાં આરોપિત એવા સસલાના શિંગડાનો બોધક શશશૃંગ એવો શબ્દ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org