________________
शशशृङ्गस्य वस्तुत्वम् ?
१८९
जानीहि, न हि यो यो नामवान्, तेन तेन सर्वेण नामनिक्षेपेण भवितव्यमेवेति व्याप्तिः, अपि तु यो यः (शब्दभिन्नो) नामनिक्षेपस्तेन तेन सर्वेण कस्यचिन् नामिनो नाम्ना नामवता भवितव्यमेवेति व्याप्तिः, अन्यथा डित्थाख्ये गोपालदारकेऽपि का गतिः ? ।
ननु नामनिक्षेपत्वेनासंमते डित्थाख्ये गोपालदारके भावडित्थत्वं पुरोपपादितमत्रैव ग्रन्थे, ततश्च शशशृङ्गाख्ये गोपालदारके भावशशशृङ्गत्वं संमतं न वेति चेत् ? संमतमेवेति चेत् ? तर्हि तन्नामादिनिक्षेपत्रिकेणापि भवितव्यमेव, निक्षेपचतुष्टयस्य सर्वव्यापित्वादिति चेत् ? कः किमाह ? तस्य गोपालदारकस्य ‘शशशृङ्ग'इतिशब्दलक्षणं यन्नाम, तदेव तस्य नामनिक्षेपः, तस्य याऽऽकृतिः पत्रादिगतं चित्रादिकं सैव स्थापनानिक्षेपः, तत्कारणीभूतो पूर्वभवो द्रव्यनिक्षेपः, स तु भावनिक्षेपः। ननु છે નહીં. વ્યાપ્તિ તો એવી છે કે શબ્દભિન્ન જે જે નામનિક્ષેપ હોય તે તે પદાર્થ કોઈક નામીના નામવાળો જ હોય, નહીંતર ડિલ્થ નામના ગોપાળપુત્ર અંગે પણ શું કહેશો? (અર્થાત્ એને પણ કોનો નામનિક્ષેપ કહેશો ? ઇન્દ્રાદિ પ્રસિદ્ધ પદાર્થનું ઇન્દ્રાદિનામ તદર્થશૂન્ય જે અન્ય પદાર્થમાં સ્થાપવામાં આવ્યું હોય તે અન્ય પદાર્થ જ તે ઇન્દ્રાદિનો નામનિક્ષેપ બનતો હોય છે. પ્રસ્તુતમાં શશશૃંગાદિ કે ડિત્યાદિ કોઈ પ્રસિદ્ધ પદાર્થ છે જ નહીં. માટે શશશૃંગાદિ નામધારી કે ડિત્યાદિનામધારી ગોપાળપુત્ર વગેરે નામનિક્ષેપરૂપ નથી).
શંકા : નામનિક્ષેપ તરીકે અમાન્ય ડિત્ય નામનો ગોપાળપુત્ર ભાવડિલ્થ જ છે આવું આ જ ગ્રન્થમાં પૂર્વે (પૃ.૫૦) સિદ્ધ કરી આપ્યું છે. તો એ રીતે શશશૃંગ નામે ગોપાળપુત્ર પણ તમને નામનિક્ષેપ તરીકે જો માન્ય નથી, તો એ ભાવશશશૃંગ તરીકે માન્ય છે ?
સમાધાન : હા, માન્ય જ છે.
શંકા : તો એના નામાદિત્રણ નિક્ષેપો પણ તમારે માનવા જ પડશે. કારણ કે ચારે નિક્ષેપો સર્વવ્યાપી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org