________________
पुद्गलनिक्षेपाणामप्यसम्भवः
१८७
णामाधारभूतं केवलं (= पर्यायवियुक्तं) जीवद्रव्यं जीवेतिपदप्रतिपाद्यत्वेनावतार्यतेऽस्माभिः कल्पनायां, तस्य तु त्रैकालिकत्वात्कूटस्थनित्यत्वान्न किञ्चित्पूर्वकालीनं कारणीभूतं वस्तु विद्यते त्रैलोक्ये यत्तद्र्व्यनिक्षेपत्वेन व्यवहर्तुं शक्येत । ततश्च जीवेति पदप्रतिपाद्यस्य वस्तुनो द्रव्यनिक्षेपासम्भव आभात्यस्माकम् । किन्तूत्पादव्ययध्रौव्ययुक्तस्यैव सत्त्वादेतस्य कल्पनाविषयस्योत्पादव्ययशून्यत्वेनासत्त्वध्रौव्यादवस्तुत्वमेव तथा च कथं व्यभिचारगन्धोऽपि ? अयमेव समाधिर्धर्मास्तिकायादिषु सर्वेषु द्रव्येषु ज्ञेयः ।
अन्यथा पुद्गलेऽपि कः प्रतिकारः ? तत्र परमाण्वादेर्द्रव्यनिक्षेपत्वं यदुच्यते, तद् व्यणुकादेः पुद्गलविशेषस्यैव, न तु पुद्गलसामान्यस्य, परमाण्वादेः स्वस्यापि पुद्गलत्वेन पुद्गलकारणत्वासम्भवात् । ततश्च पुद्गलपदप्रतिपाद्यत्वेन यदि पर्यायापन्नं किञ्चिद् व्यणुकादि गृह्यते, तदा પર્યાયશૂન્ય) જીવદ્રવ્યને કલ્પનામાં લાવીએ છીએ. આવું જીવદ્રવ્ય ઐકાલિક હોવાથી કૂટસ્થ નિત્ય હોવાના કારણે એની પૂર્વકાલીન કારણભૂત કોઈ વસ્તુ ત્રણે લોકમાં છે નહીં જેનો તેના દ્રવ્યનિક્ષેપ તરીકે વ્યવહાર કરી શકાય. એટલે જીવશબ્દથી પ્રતિપાદ્ય વસ્તુનો દ્રવ્યનિક્ષેપ સંભવતો નથી એવું આપણને લાગે છે. પરંતુ જે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત હોય તે જ સત્ હોવાથી, કલ્પનાના વિષયભૂત આ જીવ ઉત્પાદ-વ્યયશૂન્ય હોવાના કારણે અસત્ હોવો સ્પષ્ટ છે. ને તેથી એ અવસ્તુ જ હોવાથી વ્યભિચારની ગંધ પણ ક્યાં ? આવું જ સમાધાન ધર્માસ્તિકાય વગેરે બધા દ્રવ્યોમાં જાણવું.
નહીંતર તો પુદ્ગલ અંગે પણ શું જવાબ આપશો ? એમાં પરમાણુ વગેરેને દ્રવ્યનિક્ષેપ તરીકે જે કહેવાય છે તે જણકાદિરૂપ પુદ્ગલવિશેષના જ દ્રવ્યનિક્ષેપરૂપે, નહીં કે પુદ્ગલસામાન્યના, કારણકે પરમાણુ વગેરે પોતે પણ પુદ્ગલરૂપ હોવાથી પુદ્ગલના કારણરૂપે સંભવતા નથી. એટલે પુદ્ગલપદના પ્રતિપાદ્યરૂપે જો પર્યાયાપન્ન કંઈક વસ્તુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org