________________
१८६
श्रीनिक्षेपविंशिका-१७
संमतमिति स्पष्टमेव । ततश्च शास्त्रेषु शिष्टव्यवहारेषु च प्रयुज्यमानो जीवशब्दो नानादिनिधनं जीवद्रव्यं बोधयति, अपि तु देवादिपर्यायविशेषापन्नमेव जीवद्रव्यमित्यतोऽप्यधिकारात्सिध्यत्येव ।
तथा 'जीवं देहि' इति याचितः कुत्रिकापणसुरः शुकसारिकादिलक्षणं पर्यायविशेषापन्नं जीवमेव दत्तवान्, न तु पर्यायविशेषशून्यम्। तदुक्तं विशेषावश्यकभाष्यस्य
जीवमजीवं दाउं नोजीवं जाइओ पुणरजीवं ।
देइ चरिमम्मि जीवं न उ नोजीवं स जीवदलं ॥३००४॥ ति गाथायाः श्रीद्रोणाचार्यकृतायां वृत्तौ-- स कुत्रिकापणसुरो जीवमजीवं च देहित्ति जाइओ, ततो जीवं शुकसारिकादि, अजीवं च लेष्ट्वादि दत्त्वा कृती जायते । इति। ततश्च शास्त्रेषु शिष्टव्यवहारेषु च प्रयुक्तो जीवशब्दः पर्यायापन्नमेव जीवं बोधयतीति स्थितम् ।
उपनिषच्चात्रेदम्- सामान्यतो देव-मनुजगत्यादीनां सर्वेषां पर्यायाદ્વારા સર્વગતિઓમાં અન્વયિ = અન્વય પામનારું અનાદિનિધન જીવદ્રવ્ય પ્રતીત થાય છે એવું એકપણ નયને માન્ય નથી એ સ્પષ્ટ જ છે. એટલે શાસ્ત્રોમાં અને શિષ્ટવ્યવહારોમાં વપરાતો જીવશબ્દ અનાદિનિધન એવા જીવદ્રવ્યને જણાવતો નથી, પણ દેવાદિપર્યાયવિશેષને પામેલા જીવદ્રવ્યને જ જણાવે છે એ વાત આ અધિકાર પરથી પણ સિદ્ધ થાય જ છે.
તથા, “જીવ આ૫' એ પ્રમાણે યાચના કરાયેલા કુત્રિકા પણ દેવે શુકસારિકાદિરૂપ પર્યાયવિશેષાપત્ર જીવને જ આપેલો, નહીં કે પર્યાયશૂન્ય જીવને. વિશેષાવશ્યકભાષ્યની ૩૦૦૪ મી જીવજીવં દાઉએવી ગાથાની શ્રીદ્રોણાચાર્યકત વૃત્તિમાં કહ્યું છે કે– તે કુત્રિકાપણદેવ “જીવ અને અજીવને આપ.” એમ માગવા પર જીવ તરીકે શુકસારિકાદિ અને અજીવ તરીકે પથ્થર વગેરે આપીને કૃતાર્થ થાય છે. એટલે શાસ્ત્રોમાં અને શિષ્ટોના વ્યવહારમાં વપરાયેલો જીવ શબ્દ પર્યાયયુક્ત જીવને જ જણાવે છે એ નિશ્ચિત થયું.
અહીં આ રહસ્ય છે– સામાન્યથી “જીવ' પદના પ્રતિપાદ્ય તરીકે આપણે, દેવ-મનુષ્યગતિ વગેરે બધા પર્યાયોના આધારભૂત કેવલ (=
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org