________________
'जीव'शब्दः पर्यायविशेषान्नस्यैवबोधकः
पर्यायापन्नमेव वस्तु बोधयति, अनादिनिधनतयाऽनुत्पन्नस्थिरैकस्वभावस्य जीवद्रव्यस्य त्वेकविधतया द्वैविध्यस्यासम्भवादिति। अन्यथा = जीवशब्दोऽत्र पर्यायविशेषापन्नं जीवं न बोधयतीति कल्पनेऽत्र ‘जीवपर्याया द्विविधाः- मुक्ताः संसारिणश्च' इति कथनीयं स्यात्, न तु 'जीवा द्विविधाः....' इत्यादिकम् ।
निशीथभाष्यचूर्णावपि- दव्वपकप्पो दुविहो-जीवदव्वपगप्पो अजीवदव्वपगप्पो य। तत्थ जीवदव्वस्स जहा देवदत्तस्स अग्गकेसहत्थाण कप्पणं ॥६०॥ ति। अत्र जीवद्रव्यत्वेन देवदत्तो गृहीतः। स तु पर्यायविशेषापन्नो जीव एव, न त्वनादिनिधनः पर्यायविशेषानापन्न इति।
तथा तत्त्वार्थभाष्ये एवम्प्रकारोऽधिकारः प्राप्यते- जीव इत्याकारिते. नैगम-देशसङ्ग्रह-व्यवहारर्जुसूत्र-साम्प्रत-समभिरूढः पञ्चस्वपि गतिष्वन्यतमो जीव इति प्रतीयते ।... एवम्भूतनयेन तु जीव इत्याकारिते भवस्थो जीवः प्रतीयते (सू. १/३५) । अत्र हि, ‘जीवशब्देन सर्वासु गतिष्वन्वयि अनादिनिधनं जीवद्रव्यं प्रतीयते' इति नैकस्यापि नयस्य સરખું જ) હોવાથી એના બે પ્રકાર સંભવતા નથી. છતાં પણ અહીં જીવ શબ્દ પર્યાયાપત્ર વસ્તુને જણાવતો નથી એવું જ જો કલ્પવું હોય તો અહીં જીવના પર્યાયો બે પ્રકારના હોય છે મુક્ત અને સંસારી વગેરે કહેવું ५डे, नहीं ®वो में २ ...' वगेरे.
નિશીથભાષ્યની ચૂર્ણિમાં પણ આવું કહ્યું છે કે- ‘દ્રવ્યપ્રકલ્પ બે પ્રકારે છે- જીવદ્રવ્યપ્રકલ્પ અને અજીવદ્રવ્યપ્રકલ્પ, એમાં જીવદ્રવ્યપ્રકલ્પ એટલે દેવદત્તના કેશ-હસ્તાગ્ર = નખ કાપવા તે. આમાં જીવદ્રવ્ય તરીકે દેવદત્તનો ઉલ્લેખ કર્યો છે. એ તો પર્યાયિવશેષાપત્ર જીવ જ છે, નહીં કે અનાદિનિધન પર્યાવિશેષઅનાપન્ન.”
__ तथा तत्वार्थमाध्यम मावा प्रा२नो अधि।२ मणे छ- '' मेपो श६ सांभपा ५२ नैगम, शिसंग्रह, व्यवहार, सूत्र, સાંપ્રત (શબ્દ) અને સમભિરૂઢ નયો વડે પાંચમાંની કોઈપણ એકગતિમાં રહેલો જીવ પ્રતીત થાય છે... એવંભૂતનય વડે તો જીવ એવો શબ્દ સાંભળવા પર ભવસ્થ જીવ જ પ્રતીત થાય છે. અહીં પણ “જીવ' શબ્દ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org