________________
श्रीनिक्षेपविंशिका - १७
અન્યથા = यदि सादिसान्तादिकभावापन्नो जीवो भावजीवत्वेन संमतस्तदा तत्कारणीभूतभावापन्नः कथं द्रव्यजीवत्वेन संमतो न स्यादित्यपि चिन्तनीयम् ।
ननु तथापि नामजीवस्तु सम्भवत्येवेति चेत् ? न, तस्याप्यसम्भવાતુ, તવસમ્ભવાન્ને (પૃ.૬૬૨) વ્યીિરિષ્યતે । તલેવું, પર્યાવિશેષાनापन्नस्यानादिनिधनस्य कल्पनारूढस्य जीवस्य शशशृङ्गादेरिव नैकस्यापि निक्षेपस्य सम्भव इति स्थितम् । वस्तुतस्तु शास्त्रेषु शिष्टव्यवहारेषु च 'जीव' इति यः शब्दः प्रयुज्यते स पर्यायविशेषापन्नस्य पदार्थस्यैव बोधकः, न तु तच्छून्यस्यानादिनिधनस्य कस्यचित्पदार्थस्य । तत्कथम् ? इत्थं- जीवविचारप्रकरणादौ- जीवा मुत्ता संसारिणो य, तस थावरा य संसारी । इत्येवं जीवद्वैविध्यं यदुक्तं तत्र जीवशब्दः સાદિસાન્તાદિક ભાવયુક્ત જીવ ભાવજીવ તરીકે સંમત છે, તો તેના કારણીભૂતભાવથી યુક્ત જીવ દ્રવ્યજીવ તરીકે શા માટે સંમત નથી ? એ પણ વિચારવા જેવું તો છે જ.
શંકા : તો પણ નામજીવ તો સંભવે જ છે ને !
१८४
સમાધાન : ના, એ પણ સંભવતો નથી. શી રીતે સંભવતો નથી ? એ આગળ (પૃ.૧૯૨) સ્પષ્ટ કરીશું. આમ પર્યાયવિશેષથી શૂન્ય અનાદિનિધન કલ્પનાના વિષયભૂત એવા જીવના શશશૃંગાદિની જેમ એકપણ નિક્ષેપનો સંભવ નથી એ નિશ્ચિત થયું. વસ્તુતઃ તો શાસ્ત્રોમાં અને શિષ્ટવ્યવહારોમાં ‘જીવ’ એવો જે શબ્દ વપરાય છે તે પર્યાયવિશેષયુક્ત પદાર્થનો જ બોધક હોય છે, નહીં કે તશૂન્ય અનાદિનિધન એવા કોઈક પદાર્થનો. તે શી રીતે ? આ રીતે - જીવવિચારપ્રકરણાદિમાં જીવા મુત્તા સંસારિણો ય તસ થાવરા ય સંસારી (જીવો બે પ્રકારે છે મુક્ત અને સંસારી. સંસારી જીવો પણ બે પ્રકારે છે - ત્રસ અને સ્થાવર.) આ રીતે જીવના બે પ્રકાર જે કહ્યા છે તેમાં જીવશબ્દ પર્યાયયુક્ત વસ્તુને જ જણાવે છે, કારણ કે અનાદિનિધન હોવાના કારણે, (જે ઉત્પન્ન થયેલ નથી પણ અનાદિકાળથી સ્થિર જ છે એવા એક સ્વભાવવાળા =) અનુત્પન્નસ્થિરૈકસ્વભાવવાળું જીવદ્રવ્ય તો એક જ પ્રકારનું (બધામાં એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org