________________
१८०
श्रीनिक्षेपविंशिका-१७
जीवस्य वस्तुत्वं नास्ति, ततः कुतस्तनियमस्य = निक्षेपचतुष्टयस्य सर्वव्यापितानियमस्य भङ्गः ? नैवेत्यर्थः, यद् = यस्मात् स = नियमो नु = खलु वस्तुष्वेवोक्त इति गाथासङ्केपार्थः ।
विस्तरार्थस्त्वेवं- जं वत्थुमत्थि लोए चउपज्जायं तयं सव्वं ॥७३॥ इति विशेषावश्यकभाष्यवचनात् तथा जत्थ य जं जाणेज्जा.. इत्यनुयोगद्वारसूत्रस्य (सू०८) न हि किमपि तद्वस्त्वस्ति यन्नामादिचतुष्टयं व्यभिचरति' इत्यादिवृत्तिवचनादेतन्निशङ्कमेव यद् ‘नामादिचतुष्टयस्य सर्वव्यापिता योक्ता सा वस्तुष्वेव, नावस्तुष्वपि' इति । ततश्च, यतो जीवस्य वस्तुत्वं नास्ति, अतस्तस्य द्रव्यनिक्षेपासम्भवेऽपि न निक्षेपचतुष्टयस्य सर्वव्यापितानियमस्य भङ्गः = व्यभिचार इति स्पष्टमेव ।
ननु किमिदमश्रुतपूर्वमपूर्वमत्यसमञ्जसमुच्यते यज्जीवस्य वस्तुत्वं नास्तीति, यतो नवतत्त्वप्रकरणादिषु नैकेषु शास्त्रेषु सत्पदप्ररूपणायां जीवेति यच्छुद्धं व्युत्पत्तिमत्पदं तत्प्रतिपाद्यस्य जीवस्य सत्त्वस्य =
વિસ્તરાર્થ આવો જાણવો: ‘આ લોકમાં જે કાંઈ વસ્તુ છે એ બધી ચતુષ્પર્યાયમય છે' આમ વિશેષાવશ્યકભાષ્યમાં જે કહેલું છે, વળી અનુયોગદ્વારસૂત્રની વૃત્તિમાં (૫૮) પણ “એવી કોઈ વસ્તુ નથી જે નામાદિચારને વ્યભિચરતી હોય” આવું જે કહેલું છે એનાથી આ નિઃશંક જણાય જ છે કે નામાદિચારની સર્વવ્યાપિતા જે કહી છે તે વસ્તુઓમાં જ, નહીં કે અવસ્તુમાં. એટલે જીવ જો વસ્તુ જ નથી, તો તેનો દ્રવ્યનિક્ષેપ ન સંભવે એટલા માત્રથી નિક્ષેપચતુષ્ટયની સર્વવ્યાપિતાના નિયમનો ભંગ = વ્યભિચાર કાંઈ થઈ જતો નથી, એ સ્પષ્ટ છે.
શંકાઃ તમે આ શું પૂર્વે કદી નહીં સાંભળેલું = અપૂર્વ અને અત્યંત અનુચિત કહી રહ્યા છો કે જીવ એ વસ્તુ નથી. કારણ કે નવતત્ત્વપ્રકરણ વગેરે ઘણા શાસ્ત્રોમાં સત્પદપ્રરૂપણામાં, જીવ એવું જે શુદ્ધ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org