________________
घटे निक्षेपचतुष्टयस्य घटना
यः कथञ्चिदभेदस्तं त्वं न जानासि ? ततश्च कम्बुग्रीवादिमतः पदार्थस्य (१) 'घट' इतिनाम्ना सह यः कथञ्चिदभेदः स यदा विवक्ष्यते तदा स कम्बुग्रीवादिमान् पदार्थः नामघटः, (२) पृथुबुध्नाद्याकारेण सह यः कथञ्चिदभेदः स यदा विवक्ष्यते तदा स स्थापनाघटः, (૩) મૃદૂद्रव्येण सह यः कथञ्चिदभेदः स यदाऽधिक्रियते तदा स द्रव्यघटः, तथा ( ४ ) कम्बुग्रीवादिमत्त्वमेव यद्वा घटनादिक्रियया सह यः कथञ्चिदभेद स एव यदा पुरस्क्रियते तदा स भावघट इति सिद्धं तस्य निक्षेपचतुष्टयात्मकत्वम् । एवमेव सर्वेषु पदार्थेषु तज्ज्ञेयम् ।
तदेवं 'तस्यैव पदार्थस्य द्रव्यघटत्वं, भावघटत्वञ्चेति न तत्र कोऽपि विरोधः' इति सिद्धे 'तस्यैव मनुष्यादेर्भाविभवापेक्षया द्रव्यजीवत्वं, पूर्वभवापेक्षया च भावजीवत्वं न तत्र कोऽपि विरोधः '
"
દ્રવ્યની સાથે ભાવધટનો જે કથંચિત્ અભેદ હોય છે તેને શું તું જાણતો નથી ? અર્થાત્ ભાવઘટ મૃદ્રવ્યમય છે એ શું તું માનતો નથી ? જો તું માને છે, તો એ મૃદ્રવ્ય જ તો દ્રવ્યઘટ છે. માટે ભાવઘટ દ્રવ્યઘટમય હોવામાં શું વાંધો છે ? એટલે, કંબુગ્રીવાદિમાન્ પદાર્થનો (૧) ‘ઘટ’ એવા નામ સાથે જે કથંચિદ્ અભેદ છે તે જ્યારે વિવક્ષાય ત્યારે એ કંબુગ્રીવાદિમાન્ પદાર્થ નામઘટ છે. (૨) પૃથુબુઘ્નોદરાદિ આકાર સાથે જે કથંચિદ્ અભેદ છે તે જ્યારે વિચારાય ત્યારે સ્થાપનાઘટ છે. (૩) મૃદ્રવ્યની સાથે જે કથંચિદ્ અભેદ છે તે જ્યારે નજરમાં લેવાય ત્યારે દ્રવ્યઘટ છે અને (૪) એનું કંબુગ્રીવાદિમત્ત્વ એ જ ભાવઘટ છે. અથવા ઘટનાદિક્રિયા સાથેના એના કથંચિદ્ અભેદને જ્યારે આગળ કરાય ત્યારે એ ભાવઘટ છે. આમ એ ચારે નિક્ષેપમય છે એ સિદ્ધ થયું. આ જ રીતે સર્વવસ્તુઓમાં ઘટના કરવી.
આમ એનો એ જ પદાર્થ દ્રવ્યધટ અને ભાવધટ બન્ને હોવામાં કોઈ વિરોધ નથી એમ સિદ્ધ થયું.ને તેથી ‘એ જ મનુષ્ય ભાવીભવની અપેક્ષાએ દ્રવ્યજીવ છે ને પૂર્વભવની અપેક્ષાએ ભાવજીવ છે. એમાં કોઈ
Jain Education International
१७७
For Private & Personal Use Only
www.jainelibrary.org