________________
केवलकार्यस्यैव भावनिक्षेपत्वनियमविचारः
एकवस्तुगतानां नामादीनां भावाविनाभूतत्वप्रतिपादनात्' इति जैनतर्कभाषागतेनाधिकारेण तद्विरोधे तेषामसंमतेर्ज्ञायमानत्वात् ।
ततश्च यत्र केवलं कार्यत्वमेव तस्यैव भावनिक्षेपत्वमिति निमोऽत्र प्रक्रमे सिध्यत्येवेति सिद्धात्मनि भावजीवत्वरक्षार्थं केवलं कार्यत्वमेवाभ्युपगन्तव्यं, तदर्थं च स्वोत्तरकालीनावस्थान्तराभावोऽपि मन्तव्य एव । स च तदैव सिध्येद् यदा सूक्ष्मपरिवर्तनजन्यानामवस्थानामवस्थान्तरत्वेनाविवक्षा । ततश्च सिद्धात्मनि भाव्यवस्थान्तराभावस्य तदपेक्षकारणत्वाभावस्य च सिद्धेर्द्रव्यनिक्षेपाभावः स्फुट एव । तस्मात् सर्ववस्तुनो निक्षेपचतुष्टयात्मकत्वस्य सिद्ध्यर्थं सिद्धे द्रव्यनिक्षेपस्य घटनाऽन्यथैव कर्तव्या, न तु स्वोत्तरभाविपर्यायलक्षणकार्यદ્રવ્યનિક્ષેપત્વ હોવા છતાં ભાવનિક્ષેપત્વનો અવિરોધ છે, કારણ કે એક વસ્તુમાં રહેલ નામાદિનિક્ષેપાઓ ભાવને અવિનાભૂત હોય છે એવું શાસ્ત્રોમાં પ્રતિપાદન કરાયેલું છે’ આવું જે જણાવેલું છે તેનાથી જણાય છે કે તમે જણાવેલો વિરોધનો નિયમ એમને માન્ય નથી. એટલે ‘જ્યાં માત્ર કાર્યત્વ જ હોય ત્યાં જ ભાવનિક્ષેપત્વ હોય' એવો નિયમ આ અધિકારમાં સિદ્ધ થાય જ છે. ને તેથી સિદ્ધાત્મામાં ભાવજીવત્વને ઊભું રાખવા માટે તેમાં માત્ર કાર્યત્વ જ રહેલું છે એ પણ માનવું જ પડે છે. વળી એ માનવા માટે ત્યાં સ્વોત્તરકાલીન અવસ્થાન્તરનો અભાવ પણ માનવો જ પડે છે, કારણ કે નહીંતર તો એ અવસ્થાન્તરની કારણતા પણ આવી જાય. એ અભાવ તો તો જ સિદ્ધ થાય જો સૂક્ષ્મપરિવર્તનજન્ય અવસ્થાઓની અવસ્થાન્તર તરીકે અવિવક્ષા હોય. એટલે એ અવસ્થાન્તર ગણવાની નથી, ને બીજી કોઈ અવસ્થાન્તર થતી નથી. તેથી સિદ્ધાત્મામાં ભાવી અવસ્થાન્તરનો અભાવ સિદ્ધ થાય છે, ને તેથી એવી અવસ્થાન્તરની કારણતાનો પણ અભાવ સિદ્ધ થાય છે જ. એટલે ભવિષ્યકાલીન અવસ્થાન્તરની કારણતા એ દ્રવ્ય' આ રીતે ઘટના કરવામાં સિદ્ધાત્મામાં દ્રવ્યનિક્ષેપનો અભાવ થશે જ. એટલે એ ન થાય ને સર્વ વસ્તુઓ
Jain Education International
१७५
For Private & Personal Use Only
www.jainelibrary.org