________________
श्रीनिक्षेपविंशिका - १६
एव भावजीवत्वसद्भावः । ततश्च स नियमः पर्यवस्यत्येव । अत एव आदिष्टद्रव्यत्वानां घटादिपर्यायाणां हेतुतया मृदादौ साधितं द्रव्यद्रव्यत्वं महोपाध्यायैर्नयरहस्ये ‘आदिष्टद्रव्यहेतुद्रव्यद्रव्योपगमे भावद्रव्योच्छेदप्रसङ्गात्' इत्यनेन हेतुना निराकृतम् । तत्र तेषामपि ' मृदादेः सर्वस्यापि स्वोत्तरकालीनमवस्थान्तरं तदपेक्षं कारणत्वञ्च सम्भवत्येवेति कार्यत्व -. मात्रस्यासम्भवाद् भावद्रव्योच्छेदप्रसङ्गः' इत्यभिप्रायस्य ज्ञायमानत्वात् ‘તેષામય નિયમ: સંમતઃ' પિ જ્ઞાયત વ્રુતિ ।
पुनः पृच्छति तैर्नैनं नियममङ्गीकृत्य भावद्रव्योच्छेद आपादितः, अपि तु यत्र द्रव्यनिक्षेपत्वं न तत्र भावनिक्षेपत्वं, तयोर्विरोधादि'ति नियममङ्गीकृत्येति चेत् ? न, इत्थं संसारिजीवे द्रव्यत्वेऽपि भावत्वाविरोधः, જ છે. માટે જ એમાં ભાવજીવત્વનો નિષેધ કર્યો છે. સિદ્ધાત્મામાં એ નથી હોતી, માટે ભાવજીવત્વ હોય છે. એટલે એ નિયમ પર્યવસિત થાય જ છે. એટલે જ આદિષ્ટ દ્રવ્યરૂપ ઘટાદિપર્યાયોની કારણતાના કારણે માટી વગેરેમાં જે દ્રવ્ય-દ્રવ્યત્વ કહેવાયેલું છે તેનો મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે નયરહસ્યમાં ‘આદિદ્રવ્યના હેતુને દ્રવ્યદ્રવ્ય તરીકે લેવામાં ભાવદ્રવ્યનો ઉચ્છેદ થઈ જવાની આપત્તિ આવશે' એમ કહીને નિષેધ કરેલો છે. એમાં તેઓનો પણ આ જ આશય જણાય છે કે ‘માટી વગેરે બધાને સ્વોત્તર-કાલીન અવસ્થાન્તર અને તદપેક્ષ કારણતા.. એ બન્ને સંભવે છે. માટે એકલું કાર્યત્વ રહ્યું હોય એ અસંભવિત છે. ને તેથી ભાવદ્રવ્યનો ઉચ્છેદ થઈ જવાની આપત્તિ આવશે. એટલે જ તેઓને આ નિયમ માન્ય છે એ પણ જણાય જ છે.
પુનઃ પ્રશ્ન ઃ તેઓએ આ નિયમને સ્વીકારીને ભાવ-દ્રવ્યોચ્છેદની આપત્તિ આપી છે, એવું નથી, પણ ‘જ્યાં દ્રવ્યનિક્ષેપત્વ હોય ત્યાં ભાવનિક્ષેપત્વ ન હોય, કારણ કે એ બેને વિરોધ છે' આવો નિયમ સ્વીકારીને એ આપી છે.
ઉત્તર : જૈનતર્કભાષાગ્રન્થમાં તેઓશ્રીએ ‘આમ સંસારીજીવમાં
१७४
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org