________________
सिद्धे भावनिक्षेपाभावापत्तिः
१७३
कार्यत्वमतो भावजीवाभावः स्यादेव । तदेतद् ‘एकत्र संधिसतोऽन्यतः प्रच्यवः' इति न्यायापातः, सिद्धात्मनि द्रव्यनिक्षेपाभावं निषेद्धं प्रवृत्तस्य भावजीवनिषेधापतनात् ।
ततश्च सिद्धात्मनि भावजीवत्वरक्षार्थं, 'तत्र कार्यत्वमेव वर्तते, न तु स्वोत्तरकालीनावस्थान्तरापेक्षं कारणत्वमपी'त्यभ्युपगन्तव्यमेव । अत्र अन्यः कश्चित्पृच्छति- 'यत्र कार्यत्वमेव, न तु स्वोत्तरकालीनावस्थान्तरापेक्षं कारणत्वमपि तस्यैव भावनिक्षेपत्वमिति नियमः कुतः सिद्धः?' इति। पूर्वाचार्यवचनैरेव स सिद्ध इत्युत्तरं जानीहि। तत्त्वार्थवृत्तौ 'पूर्वः पूर्वो जीवः परस्य परस्योऽत्पित्सोः कारणमिति । अस्मिंश्च पक्षे सिद्ध एव भावजीवो भवति' इति यदुक्तं तेनैतन्नियमस्य प्राप्यमाणत्वात्। संसारिणो जीवस्य स्वोत्तरकालीनावस्थान्तरापेक्षं कारणत्वं भवत्येवेत्यत एव तस्मिन् भावजीवत्वस्य निषेधः, सिद्धात्मनि तु तन्न भवत्येवेत्यत સંસારીજીવ પણ એવો મળતો ન હોવાથી ભાવજીવનો અભાવ થઈ જ જશે. આ તો સિદ્ધાત્મામાં દ્રવ્યજીવના અભાવની આપત્તિનું વારણ કરવાની મથામણમાં તમારે ભાવજીવનો જ અભાવ થઈ જવાની આ જે આપત્તિ આવી તે ત્રણ સાંધતા તેર તૂટવા જેવું થયું.
એટલે, સિદ્ધાત્મામાં ભાવજીવત્વને જાળવી રાખવા માટે ત્યાં માત્ર કાર્યત્વ જ રહેલું છે, પણ સ્વોત્તરકાલીન અવસ્થાન્તરની અપેક્ષાએ કારણતા રહેલી નથી' એમ માનવું જ જોઈએ.
અહીં અન્ય કોઈક પ્રશ્ન કરે છે. પ્રશ્ન : “જેમાં માત્ર કાર્યત્વ જ હોય, પણ સ્વોત્તરકાલીન અવસ્થાન્તરની કારણતા ન હોય એ જ ભાવનિક્ષેપઆવો નિયમ ક્યાં સિદ્ધ છે ?
ઉત્તર : પૂર્વાચાર્યના વચનોથી એ સિદ્ધ છે. તત્ત્વાર્થવૃત્તિમાં “પૂર્વ પૂર્વ જીવ પછી પછી ઉત્પન્ન થનારનું કારણ છે. આ પક્ષમાં સિદ્ધ જ ભાવજીવ બને છે. આવું જ કહ્યું છે તેના પરથી આ નિયમ સિદ્ધ થાય છે. સંસારીજીવમાં સ્વોત્તરકાલીન અવસ્થાની અપેક્ષાએ કારણતા હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org