________________
श्रीनिक्षेपविंशिका - १६
चतुष्कमयत्वं यत्कथितं तत्र यदि घटापेक्षया विचार्यते, तदा नामनिक्षेपो घटापेक्षया, स्थापनानिक्षेपोऽपि घटापेक्षया, भावनिक्षेपश्च घटापेक्षया, केवलं द्रव्यनिक्षेप एव कपालापेक्षयेति कथं श्रद्धेयम् ? द्रव्यनिक्षेपेणैव किमपराद्धं येन तस्यैव घटना घटापेक्षया न क्रियते ? इति । ननु नेयमस्माकं भ्रान्तिः अपि तु भवतामेव, वृत्तिकारैरेव कपालापेक्षयैव तद्घटनायाः कृतत्वात् । तथा च तद्वृत्तिग्रन्थः- भाविकपालादिकार्यापेक्षया तु या से - તસ્ય સર્વસ્થાપિ વસ્તુન: વ્યારળતા = हेतुता तद् द्रव्यं, भूतस्य भाविनो वा भावस्य हि कारणं तु यल्लोके तद् द्रव्यम्' इति वचनात् । इति चेत् ? सत्यं, तथापि बोधसौकर्यार्थं
१७०
,
જીવના ભાવનિક્ષેપરૂપે સ્વીકારેલા મનુષ્યમાં જીવના જ દ્રવ્યનિક્ષેપની સિદ્ધિ માટેનો પ્રયાસ છે, દેવના દ્રવ્યનિક્ષેપની સિદ્ધિ માટે નહીં, તો એ પ્રયાસ શી રીતે સફળ થશે ?
શંકાકાર ઃ અહો તમારી ભ્રમણા ! સર્વવસ્તુઓ ચારનિક્ષેપમય હોય છે એવું જે કહ્યું છે તેમાં જો એ વસ્તુ તરીકે ઘડો લેવામાં આવે તો, નામનિક્ષેપ ઘડાનો, સ્થાપનાનિક્ષેપ ઘડાનો, ભાવનિક્ષેપ પણ ઘડાનો.. માત્ર દ્રવ્યનિક્ષેપ જ કપાલનો (ઘડાનો નહીં..) આ શી રીતે શ્રદ્ધેય બને ? દ્રવ્યનિક્ષેપે જ શું અપરાધ કર્યો છે કે જેથી એને જ ઘટની અપેક્ષાએ ઘટાવવામાં નથી આવતો ?
પ્રતિશંકા (પૂર્વપક્ષ) : આ અમારી ભ્રમણા નથી. પણ તમારી જ છે, કારણ કે વૃત્તિકારભગવંતે જ કપાલની અપેક્ષાએ જ દ્રવ્યનિક્ષેપ ઘટાવ્યો છે. તે વૃત્તિગ્રન્થ આવો છે– ભાવી કપાલાદિકાર્યની અપેક્ષાએ જે, તે ઘટાદિ સર્વવસ્તુમાં કારણતા રહેલી હોય છે તે દ્રવ્ય છે, કારણ કે ‘ભૂત કે ભાવી ભાવનું લોકમાં જે કારણ હોય તે દ્રવ્ય છે’ આવું વચન છે. આમ નામાદિ ત્રણ નિક્ષેપ ઘડાના લીધા હોવા છતાં વૃત્તિકારે જ દ્રવ્યનિક્ષેપ કપાલનો જ લીધો છે.
શંકાકાર : બરાબર. પણ એ તો સરળતાથી સમજાઈ જાય એ માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org